સગાઈ બાદ ખજુરભાઈ અને તેમના ભાવી પત્ની મિનાક્ષી દવે બીચ પર કાર રાઈટ ની મોજ માણી…જુઓ વિડીઓ
આજ ના સમય મા ખજુરભાઈ ને કોણ નથી ઓળખતુ?? ગુજરાત મા તો નામ બનાવ્યુ છે પરંતુ હવે લોકો આખા દેશ મા અને વિદેશ પણ લોકો તેને ઓળખે છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ખજુરભાઈ એક યુ ટ્યુબર છે પંરતુ હાલ ના સમય મા તેવો લોક સેવા મા વધુ જોવા મળે છે જ્યારે તાજેતર મા જ ખજુરભાઈ ની સગાઈ પણ કરી છે.
એક મહીના પહેલા જ ખજુરભાઈ એ સગાઈ ની તસવીરો પોસ્ટ કરી ને સૌ કોઈ ના ચોંકાવી દીધા હતા અને લોકો એ પણ ખુબ અભિનંદન આપ્યા હતા. આપને જણાવી દઈએ કે ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ જાનીની સગાઈ મીનાક્ષી દવે નામની યુવતી સાથે થઈ હતી ના બન્ને ની જોડી ઘણી જ સુંદર લાગી રહી છે.
ખજુરભાઈ ની સગાઈ મીનાક્ષી સાથે થયા બાદ બન્ને હળવા મુડ મા જોવા મળ્યા હતા અને બન્ને હરવા ફરવા ગયા હતા તેની તસવીરો સામે આવી હતી જ્યારે હાલ સોસીયલ મીડીઆ પર ફરી એક વિડીઓ સામે આવ્યો હતો જેમા ખજુરભાઈ અને મીનાક્ષી દરમ્યાન કીનારે કાર ની રાઈડ માણી રહ્યા છે. અને સાથે ખજુરભાઈ ના ભાઈ પણ જોવા મળી રહ્યા છે.
હા આ વિડીઓ અંગે પુરી માહીતી મળી નથી કે તેવો કોઈ ટ્રીપ છે કે કોઈ વિડીઓ કે વિડીઓ સોન્ગ નુ શુટીંગ ચાલી રહ્યુ છે પરંતુ સગાઈ બાદ ખજુરભાઈ અને મીનાક્ષી દવે ખુબ મજા માણી રહ્યા છે અને બન્ને ની જોડી ખુબ સુંદર લાગી રહી છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.