લોખંડી શિરા બાદ માર્કેટ મા આવ્યો લોંખડી ગોળ ! વિડીઓ જોઈ હસી હસી ને લોટ પોટ થઈ જશો
મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાઇરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જે જોઈ તમે પણ વિશ્વાસ નહિ કરો. આ વાઇરલ વિડિઓમાં એક વૃદ્વ દાદા કુવાડી વડે ગોળ ને કાપતા નજર આવી રહ્યા છે જે જોઈ તમે પણ ચોકી ઉઠશો અને હસવા લાગશો. અને કહેશો કે ગોળ જેવા નરમ પદાર્થ ને કુવાડી વડે શા માટે કાપી રહ્યા હશે.
તમને જણાવી દઈએ કે આ ગોળ ખુબજ કઢણ એટલે કે લોખંડ જેવો હોઈ છે તેને હાથ વડે અલગ નથી કરી શકાતો ગોળનાં પણ અલગ અલગ પ્રકારો આવતા હોઈ છે. જેનો એક પ્રકાર તમારી નજર સામે આ વિડિઓમાં જોવા મળે છે. વિડિઓમાં તમે જોઈ શકો છો કે એક ગામડાના એક દાદા કુવાડી લઈને બેઠીયા છે અને તેની સામે એક ગોળનોં મોટો ટુકડો પડેલો છે. જેને જોઈ તમને પણ લાગશે કે આ ગોળ નરમ હશે કે થોડોકજ કઢણ હશે.
પરંતુ તેવું નથી અચાનકજ દાદા તેની કુવાડી વડે આ ગોળ ને કાપવાનો પ્રયાસ કરતા નજર આવે છે અને કુવાડીના ઘા મારવા લાગે છે છતાં પણ આ ગોળ લોખંડ જેવો કડક હોવાને લીધે તૂટવાનું નામ નથી લેતો જોકે તેની સામે પેલા વૃદ્વ દાદા પણ પાછી પાની નથી કરતા અને કુવાડીનાં ઘા મારવાનું ચાલુ રાખે છે. અને 5 થી 6 ઘા માર્યા પછી હાફ ચડી જતા અટકી જાય છે. હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. વિડિઓ જોઈ તમે પણ હસી હસી ને લોટ પોટ થઈ જશો.
લોખંડી ગોળ🤣🤣🤣 pic.twitter.com/CrQvU3HpPg
— Today GUJARAT (@TodayGUJARAT1) October 22, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.