આ નાનો બાળક બની ગયો સિંઘમ ફિલ્મનો અજય દેવગન ! એવી એવી ધમકીઓ આપી કે તમે પણ ધ્રુજી જશો…જુઓ વિડીઓ
મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર એવા નાના બાળકોના ક્યૂટ વિડિઓ જોતાજ હોવ છો જેમાં તેઓ ઘણી વખત મસ્તી કરતા નજરે ચડી આવતા હોઈ છે તો વળી ઘણી વખત નાના બાળકો ખુબજ ફોર્મ આવી જતા હોઈ છે જે બાદ તેઓ આપણી સામા થતા જોવા મળતા હોઈ છે. ઘણી વખત તો એવી એવી ધમકીઓ આપતા હોઈ છે કે આપણે પણ તે ધમકી સાંભળીને ડરી જતા હોઈએ છીએ. તેવીજ રીતે હાલમાં એક નાનો બાળક ફિલ્મનો ડાયલોગ બોલી લોકોને એવા ધમકાવ્યા કે તમે પણ ધ્રુજી જશો.
જો વાત કરવામાં આવે તો મિત્રો તમે વિડીઓ માં જોઈ શકો છો કે એક નાનો બાળક મસ્ત ચશ્માં ચડાવીને સ્ટાઈલમાં ઉભો ઉભો વિડિઓ બનાવતો જોવા મળી રહ્યો છે. જેમાં અચાનકજ તે kgf ફિલ્મના રોકીભાઈના અંદાઝમાં આવી જાય છે અને તેમનો ડાયલોગ અંગ્રેજીમાં બોલી ઉઠે છે કે, “ઇફ યુ આર બેડ, આઈ એમ યોર ડેડ” જે બોલતાંજ તે એવા એક્સપ્રેશન આપે છે કે તમે પણ ડરી જશો.
તો વળી જે બાદ આ નેનો બાળક ટુયા ઉભો નથી રહેતો અને આગળ હવે પાછો સિંઘમ ફિલ્મનો ડાયલોગ બોલે છે કે, ‘ઇલાકા અપુન કા કાનૂન અપુન કા, કાટ ડાલેગા’ એટલું બોલતાજ તમારી પગ નીચેથી જમીન સરકી જશે અને આ નાના બાળકથી પણ તમે ડરવા લાગશો. આમ હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જે જોઈ લોકો આ વિડિઓને ખુબજ પસંદ પણ કરી રહયા છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.