ગુજરાતના અક્ષર પટેલના આ ગુજરાતની આ જગ્યાએ લગ્ન યોજાયા ! લગ્નનમાં ખુબ રોમાન્ટિક દેખાયું કપલ, જુઓ લગ્નની ખાસ તસવીરો…

મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલમાંજ કે એલ રાહુલ અને આથિયા શેટ્ટીએ લગ્ન કર્યા હતા. તો વળી વધુ એક ભારતીય ક્રિકેટર લગ્નના તાંતણે બંધાયો છે. તો વળી ગુરુવારે તેની મંગેતર મેહા પટેલ સાથે લગ્ન કરશે. આ પહેલા સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અક્ષર અને મેહાએ જોરદાર ડાન્સ પણ કર્યો હતો. તેમજ આ લગ્નમાં અક્ષરે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને પણ આમંત્રણ આપ્યું છે. મહેંદી સેરેમનીમાં ટીમ ઈન્ડિયાના ખેલાડી જયદેવ ઉનડકટ પણ હાજર રહ્યો હતો. તેણે ફોટો પણ શેર કર્યો છે. ઉનડકટે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે.

વાત કરીએ તો ઓલરાઉન્ડર અક્ષર પટેલ ગુરુવારે વડોદરામાં લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. આ સાથે આ લગ્નની તસવીરો આ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહી છે. જો તમને નો ખ્યાલ હોઈ તો તમને જણાવીએ કે અક્ષર પટેલ અને મેહા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. મેહા અને અક્ષરની સગાઈ ગયા વર્ષે જ થઈ હતી. હવે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મેહા પટેલ વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ છે. તે સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન પણ શેર કરે છે. અક્ષર પટેલ અને મેહા પણ ઘણી વખત સાથે રજાઓ ગાળતા જોવા મળ્યા છે. તાજેતરમાં બંને અમેરિકા પણ ગયા હતા.

આમ તેણે ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે. બંનેની સગાઈ ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ થઈ હતી. એ દિવસે અક્ષર પટેલનો જન્મદિવસ હતો. તેમજ અક્ષર પટેલે આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા સામે T20 અને ODI શ્રેણી રમી હતી, જેમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જોકે ભારતીય ટીમે હાલમાં જ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ રમાશે. અક્ષરે લગ્ન માટે આ બંને શ્રેણીમાંથી બ્રેક લીધો હતો.

તેમજ જ્યારે હળદરની સેરેમની દરમિયાન અક્ષર પટેલ અને મેહાએ પણ ડાન્સ કર્યો હતો. બુધવારે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ડાન્સનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો વળી અક્ષર પટેલની ભાવિ પત્ની મેહા વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ફોટો શેર કરતી રહે. તો વળી પૂર્વ ભારતીય બેટ્સમેન મોહમ્મદ કૈફે અક્ષર પટેલ અને તેની ભાવિ પત્ની સાથેનો ફોટો શેર કર્યો છે. જેમાં કૈફે બંનેને તેમના નવા જીવન માટે અભિનંદન પાઠવ્યા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *