એલન મસ્ક ની 23 વર્ષ ની ગર્લ ફ્રેન્ડ સામે બોલીવુડ ની બધી હીરોઈનો ફેલ ! જુવો ખાસ તસવીરો…

એલન મસ્ક ને તમે બધા જાણતાજ હશો. જે તેના નવા અને મોટા કામો થી ખુબજ ચર્ચા માં રહે છે. પરંતુ કેટલીક વાર તેમના અંગત જીવનની માહિતી પણ સામી આવી જાય છે. છેલ્લા ઘણા સમયથી એલન મસ્ક સોસીયલ મીડિયાની દુનિયામાં ખળભળાટ મચાવી રહ્યો છે, તેની સાથે તે દુનિયાના સોંથી અમીર વ્યક્તિમાં નાં એક વ્યક્તિ છે.

એલન મસ્ક તેની નવી ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જોવા મળી રહ્યા છે. જેની સોસીયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચા થઇ રહી છે. ખરે ખરે લોકો તેમની નવી ગર્લફ્રેન્ડ ને જોઇને લોકો નાં હોશ ઉડી ગયા છે. આ તસ્વીરો આંતરરાષ્ટ્રીય સોસીયલ મીડિયા પર ખુબજ વાયરલ થતી જોવા મળી રહી છે આ બધું ત્યારે થયું જયારે તે ફ્રાન્સના સેન્ટ ટ્રોપેઝમાં ઓસ્ટ્રેલીયન અભિનેત્રી નતાશા બેસેટ સાથે લંચ માણતા  જોવા મળ્યો હતો.

એક અહેવાલ મુજબ, મસ્ક અને બેસેટ લંચ માટે શેવાલ બ્લેન્ક હોટેલમાં ગયા હતા. જ્યાં એક રાત્રી ના રૂમનું ભાડું સાંભળી તમારા પણ હોશ ઉડી જશે જે ૧ લાખ રૂપિયા છે. લંચ બાદ બંને સાથે બીચ પર ફરતા પણ જોવા મળ્યા હતા. આમ એવું સાંભળવા મળ્યું છે કે ૨૭ વર્ષની નતાશા બેસેટ ૫૦ વર્ષની માસ્કની અત્યાર સુધી ની સૌથી નાની ગર્લફ્રેન્ડ છે. આ સાથે લોકો નતાશા વિષે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ સાથે એવું જાણવા મળ્યું છે કે નતાશા મૂળ અમેરિકાની અભિનેત્રી છે. નતાશા તેનું સપનું એક એક્ટ્રેસ બનવાનું હતું અને તે ૧૯ વર્ષની ઉમરે જ ઓસ્ટ્રેલીયા થી ન્યુયોર્ક આવી ગઈ હતી. આ પછી વર્ષ ૨૦૧૪મા નતાશા બેસેટ એક શોર્ટ ફિલ્મ નું નિદર્શન કર્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.