અંબાલાલ પટેલે કરી મહત્વ ની આગાહી ! જણાવ્યું કે વાવણી લાયક વરસાદ ક્યાર થી થાશે

ગુજરાતમાં વરસાદ તો એન્ટ્રી મારી લીધી છે, ત્યારે હાલમાં જ મહત્વની આગાહી સામે આવી છે કે, ગુજરાતમાં અંબાલાલ અને હવામાન વિભાગે ચોમાસાં ને લઈ ને કરી મહત્વ ની આગાહી! આગામી 25 તારીખ થી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કેવું હશે તે અંગે ખાસ આગાહી કરી છે, ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે.

આપણે જાણીએ છે કે, હાલમાં ગુજરાત રાજ્યમાં તમામ શહેરોમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, ત્યારે હવે હવામાન અને અંબાલાલ પટેલ ની આગાહીમાં જાણવા મળ્યું છે કે,25 જૂનથી 3 જુલાઇ સુધી વાવણીલાયક વરસાદ વરસશે. ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ વરસશે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે.

આ મહિનાનાં અંતમાં ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં હળવાથી ભારે વરસાદ થશે. તો અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. અરવલ્લી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે જૂન મહિનાના અંતમાં ગુજરાત પાણીની તરબોળ થઇ થશે.આ મહિના અંતકેટલાંક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે.

જ્યારે મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.તારીખ 21 અને 22 જૂનના રોજ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  હાલ તો હવામાન વિભાગે માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પણ પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.