ગુજરાત મા આ જગ્યા પર આવેલું છે અંબાણી પરીવાર નુ આલીશાન ઘર ! ઘર ની તસ્વીરો જોશો તો લાગશે કે જાણે મહેલ…જુઓ તસવીરો
આજના સમયમાં અંબાણી પરિવારને ભારતમાં કોણ નથી જાણતું જે ખુબજ અમીર છે અને એશિયામાં પ્રથમ સ્થાને તેમની ગણતરી થાઈ છે અંબાણી પરિવારની ભારતમાજ નહિ બલકે પુરા વિશ્વમાં તેની ચર્ચા થાય છે જેનું શ્રેય ધીરુભાઈ અંબાણી ને જાય છે જેણે શૂન્ય થી લઇ આજે અબજોની સંપત્તિ ભેગી કરી છે તે અનેક માટે પ્રરણારૂપ છે આજે અંબાણી પરિવાર ખુબજ પૈસા કમાઈ છે. તેમજ તેમના માટે દુનિયામાં એવું કંઇ નથી જે તેઓ ખરીદી ન શકે. તેમજ શું તમે જાણો છો કે કોઈ દિવસ જોયું છે તેમનું જામનગર માઁ આવેલું રિલાયન્સ ટાઉનશીપના આલીશાન બંગલામાં.
જામનગરમાં આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર આધુનિક સુવિધાઓની સાથે સાથે કર્મચારીઓને રહેવામાં અને જમવા માટે પણ અલગ અલગ પ્રકારની ખૂબ જ મોટી વ્યવસ્થા કરવામાં આવે છે. જામનગર નજીક આવેલી રિલાયન્સ રિફાઇનરી ની તસવીરો પણ અમે તમને દેખાડવા જઈ રહ્યા છીએ અને આ પહેલા તમે તસવીરે ભાગ્યે જ જોઈ હશે. મુકેશભાઈ અંબાણીએ થોડા સમય પહેલા દુબઈની અંદર ખૂબ જ મોટો વેલા ખરીદ્યો હતો અને થોડા સમય બાદ ફરી એક વખત દુબઈની અંદર ખૂબ મોટું અને મોંઘાર ખરીદ્યું છે.
જ્યા આ રિલાયન્સ ટાઉનશિપ આવેલું છે ત્યાં ટીએમસી બંગ્લોઝ ની બાજુમાં તેમનો ભવ્ય નિવાસ્થાન આવેલું છે તેમજ તેમની અંદર આંખો પરિવાર રહેતો હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. ખાસ વાત તો એ છે કે રિલાયન્સ તરફથી પણ પ્રકારની આ અંગે સમર્થન મળ્યું નથી. થોડા સમય પહેલા પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણી અને તેમનો પરિવાર જામનગર ની અંદર આ નિવાસસ્થાનમાં ઘણી વખત રહેવા માટે આવે છે. તેમજ આ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ થોડી દૂર આવેલી ખાવડી પાસે રિલાયન્સ ગ્રીન ટાઉનશીપ નું નિર્માણ કરવામાં આવ્યું છે.
આમ આ સાથે ત્યાં કામ કરતા કર્મચારીઓ માટે રહેવા અને હળવા ફરવા માટે હાઈટેક સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશે સૌ કોઈ લોકો જાણે છે અને ત્યાં કામ કરતા લોકો પણ એવી જગ્યામાં રહે છે તે જાણવા માટે લગભગ તમામ લોકોને ખૂબ જ વધારે ઉત્સાહ હોય છે. તેમજ મુકેશ અંબાણી સહિત આખો પરિવાર ટાઉનશીપ ની અંદર આવતા રિલાયન્સ ટાઉનશિપની અંદર સિક્યુરિટી ખૂબ જ વધારે મજબૂત અને ટાઈટ કરી દેવામાં આવે છે અને આ ટાઉનશીપ ની ઘણી બધી તસવીરો આજે અમે તમને દેખાડવા જઈ રહ્યા છીએ. આ ઘરને જોઈને તમારું પણ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે
આમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તરીકે દેશનો સૌથી મોટો બિઝનેસ એમ્પાયર ઊભું કરનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932 ના રોજ ગુજરાતની અંદર આવેલા જુનાગઢ જિલ્લાના એક નાનકડા એવા ગામ ચોરવાડમાં થયો હતો. ભાઈએ જે રિલાયન્સ ની સ્થાપના કરી હતી તે તેમના પુત્ર મુકેશ અંબાણીના નેતૃત્વમાં અત્યારે સતત અને સતત ખૂબ જ વધારે મોટી સફળતા મેળવી રહ્યા છે અને સતત આગળ વધતી રહી છે. જામનગર દ્વારકા હાઇવે ઉપર આવેલા સાઉન્ડ ની અંદર નો નજારો જુઓ તો તમને એક અલ્હાદક નજારો જોવા મળશે. જામનગર દ્વારકા હાઇવે ઉપર આવેલા રિલાયન્સ ટાઉનશીપ ની અંદર રોયલ સુવિધાઓ છે અને જામનગર દ્વારકા હાઇવે ઉપર આવેલા રિલાયન્સ ની અંદર જુઓ ત્યારે તમને એક મહેલ જેવો નજરો જોવા મળશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો