અયોધ્યામાં અંબાણી પરિવારે પૂજ્ય શ્રી મોરારી બાપુના લીધા આશીર્વાદ, જુઓ આ ખાસ તસ્વીરો આવી સામે…

અંબાણી પરિવાર ભારતના સૌથી ધનિક પરિવારોમાંનો એક હોવા છતાં, તેઓ તેમની સાદગી અને સરળ જીવન માટે જાણીતા છે. તાજેતરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જ્યારે તેમણે મોરારી બાપુની મુલાકાત કરી, ત્યારે ખુબ જ યાદગાર પળો જોવા મળી. આ તસવીરો જોઈને તમને પણ સમજાય જશે કે, અંબાણી પરિવાર પૂજ્ય મોરારી બાપુ પ્રત્યે કેટલી આસ્થા ધરાવે છે.

Screenshot 2024 01 25 12 42 12 63 6012fa4d4ddec268fc5c7112cbb265e72

મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી મોરારી બાપુના પરમ ભક્ત છે. આ અતૂટ ભક્તિ હાલમાં સૌ કોઈને જોવા મળી છે, તસવીરો તમે પણ જોઈ શકશો કે, અંબાણી પરિવારના તમામ સદસ્યોએ પરમ પૂજ્ય મોરારી બાપુની મુલાકાત કરીને અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

Screenshot 2024 01 25 12 42 01 32 6012fa4d4ddec268fc5c7112cbb265e72

તસવીરોમાં તમે જોઈ શકશો કે, મુકેશ અંબાણીએ મોરારી બાપુ સમક્ષ માથું નમાવી તેમના આશીર્વાદ લીધા હતા.નીતા અંબાણી પર મોરારી બાપુના આશીર્વાદ લઈને તેમના સાથે વાર્તા લાપ કરેલ તેમજ મુકેશ અંબાણીના બન્ને પુત્રો અને પુત્રવધૂઓનો પરિચય મોરારી બાપુ પાસે કરાવેલ. ખરેખર આ દ્રશ્ય જોઈને સૌ કોઈ અંબાણી પરિવારના વખાણ કરી રહ્યા છે.

Screenshot 2024 01 25 12 42 08 96 6012fa4d4ddec268fc5c7112cbb265e72

અંબાણી પરિવારની સાદગી અને તેમના સંસ્કારોનું આ પ્રતીક છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાણી પરિવારનું મૂળ વતન સૌરાષ્ટ્રનું ચોરવાડ ગામ છે અને તેમનો પરિવાર અતિ ધાર્મિક છે, ખાસ કરીને દર વર્ષે દ્વારકા અને સોમનાથ દર્શનાર્થે પણ અચૂક પધારે છે. આજે ભલે તેઓ દેશના ધનિક વ્યક્તિ છે પરંતુ તેમનું જીવન તેઓ ખુબ જ સાદગી રીતે જીવે છે.

Screenshot 2024 01 25 12 42 06 60 6012fa4d4ddec268fc5c7112cbb265e72

અંબાણી પરિવારનો મોરારી બાપુ પ્રત્યેનો પ્રેમ અને આદર એ વાત પરથી સ્પષ્ટ થાય છે, મોરારી બાપુનો અંબાણી પરિવાર સાથે અતૂટ સંબંધ છે તેમજ મુકેશ અંબાણી અને નીતા અંબાણી પૂજ્ય મોરારી બાપુને ખુબ જ માન સન્માન આપે છે, તમે તસવીરો જોઈ શકશો કે અંબાણી પરિવારે દેશના ધનિક પરિવાર તરીકે નહીં પરંતુ એકે સામાન્ય વ્યક્તિની જેમ જ બાપુ આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

Screenshot 2024 01 25 12 42 04 03 6012fa4d4ddec268fc5c7112cbb265e72

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *