અહીંયાદરવાજો, દર સેકન્ડે લાખો લીટર પાણી આવી ખુલ્લી ગયો છે નરક નો રહ્યું છે બહાર.

આજકાલ અમેરિકા ના કેલિફોર્નિયામાં આવેલું એક તળાવ બહુ ચર્ચા માં જોવા મળે છે. આ તળાવ માં બનતી ઘટના ને જોઈ ને સૌ કોઈ ચોકી ગયું છે. ત્યાંના રિપોર્ટ અનુસાર આ આ તળાવ કેલિફોર્નિયા ના પૂર્વી નાપા ખીણ માં આવેલું છે. ત્યાં તળાવ માં પાણી નું સ્તર અચાનક જ ઊંચું આવી ગયું છે. જેના કારણે તેમાં 72 ફૂટ પહોળો કૂવો પડી ગયો છે જેને લોકો નર્ક નો દરવાજો કહે છે.

આ તળાવ એક નાળા ની જેમ કામ કરી રહ્યું છે જેમાં વધારાનુ પાણી વહી રહ્યું છે. 1950 ના દાયકામાં એન્જીનીયરો દ્વારા બનાવેલું ના જળાશય માં 52 મિલિયન ગેલન પાણી નો સંગ્રહ થય શકે છે. આ જળાશય ની અંદર પાણી જતું હોવાથી તેમાંથી ક્યારેક અચાનક જ પાણી પાછું ઉપર આવવા લાગે છે જેના કારણે ત્યાં ભયંકર વમળ નું સરજન થાય છે. આ જળાશય મોંટીસેલો ડેમ ની ઉપર આવેલું છે.

આ વિશાળ હોલ ને “ગ્લોરી હોલ” અથવા “પોર્ટલ હોલ” તરીકે ઓળખવામાં આવે છે. જયારે આ જળાશય માં પાણી નું સ્તર 4.7 મીટર થી વધી જાય છે ત્યારે તેમાં દર સેકન્ડે 1,360 ઘન મીટર પાણી ને ગળી જાય છે. એન્જીનીયરો દ્વારા આ અદભુત નજારા ને જોવા માટે ત્યાં 2017 માં “ગ્લોરી હોલ” બનાવવમાં આવ્યુ હતું જેથી લોકો આ નજારા ને જોઈ શકે અને લોકો આ નજારા ને જોઈ ને આજે આસ્ચર્ય રહી જાય છે.

ત્યાંના અહેવાલ મુજબ આના એક વર્ષ બાદ તે 11 વર્ષ માં ફરી એક વાર ભરાયું ગયું હતું. ભારે વરસાદ ને કારણે 2019 માં તે ગટર ફરી એક વાર દેખાય હતી. જેને જોવા માટે સેંકડો પ્રવાસીઓ ત્યાં પહોંચ્યા હતા. આ નજારો જેટલો સુંદર છે તેટલો જ ખતરનાક જોવા મળે છે. 1997 ના વર્ષ માં એક છોકરી આ તળાવ માં ચપ્પુ મારતી વખતે તેમાં ફસાય ગય હતી. તે ત્યાંની ગટર ની પાઇપ સાથે અથડાય હતી તેમાં આવતા કરંટ ને કારણે તેનું મૃત્યુ થયુ હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.