અમરેલીમાં ફરજ બજાવતા ASI અધિકારીને અચાનકજ મોત આંબી ગયું ! પુરી ઘટના જાણી ભાવુક થઇ જશો….જાણો વિગતે

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે અન્ય રીતે પણ કોઈ યવક્તિનું મોટ થઇ જતું હોઈ છે આમ હાલ એક મોતની દુઃખદ ઘટના સામે આવી રહી છે. જેમાં ફરજ પરના એક ASIનું અચાનકજ મોટ થઇ ગયું. આવો તમને આ સમગ્ર મામલો જણાવીએ.

આ મોતની દુઃખદ ઘટના અમરેલીના રાજુલા માંથી સામે આવી રહી છે જ્યાંના પોલીસ સ્ટેશનમાં ASI તરીકેની ફરજ બજાવતા મનુભાઈ સુરીંગભાઇ મેંગળ (ઉ.વ.45)નું ચાલુ ફરજે અચાનકજ થઇ ગયું મોત જેનું કારણ હાર્ટઅટેક છે તેમને ઓન ડ્યુટીએ હાર્ટઅટેક આવતા મોત મળી હતી. આ ઘટનાને પગલે કોંગી ઉમેદવાર અંબરીશભાઇ ડેર સહિત આગેવાનો દવાખાને દોડી ગયા હતા.

તમને જણાવીએ તો મનુભાઈ સુરીંગભાઈ મેંગળ મૂળ બાબરીયાધારના વાતની હતા. તેમના હાર્ટઅટેકના મૃત્યુના સમાચાર સાંભળતાજ પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો. મનુભાઈના મૃત્યુ બાદ તેમના મૃતદેહને બાબરીયાધાર લવાતા અહી ડીવાયએસપી હરેશ વોરા સહિત પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. મનુભાઇ મેંગળ પીઆઇના રાઇટર તરીકે ફરજ બજાવી રહ્યાં હતા. તેમના નિધનથી પોલીસબેડામા શોકની લાગણી વ્યાપી ઉઠી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *