અનંત-રાધિકાના પ્રિ વેડિંગના બીજા દિવસની તસવીરો આવી સામે!! જંગલ સફારી થીમ પર જોવા મળ્યો સૌનો લુક… જુઓ તસ્વીર

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર અંબાણી પરિવારની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ફરી એકવાર અંબાણી પરિવારની ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પહેલા દિવસે અંબાણી પરિવાર એ સંદીપ ડિઝાઇનર કપડા પહેર્યા હતા આ ડિઝાઇનર કપડામાં અંબાણી પરિવાર એક સાથે ફોટોશૂટ કરાવી હતી અને આ ફોટોશોપ ની તસવીરો પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી આમાં ફરી એકવાર પ્રિવેડિંગમાં બીજા દિવસની તસવીરો સોશિયલ મીડિયામાં સામને આવી ગઈ છે.

Screenshot 2024 03 03 13 13 52 28 1c337646f29875672b5a61192b9010f9

રિલાયન્સ ટાઉનશીપમાં અંતર આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને આ જીવન તારા પ્રોજેક્ટ અંતર્ગત પ્રિવેડિંગ સેલિબિશનમાં જંગલ સફારીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ જંગલ થીમ પર દરેક મહેમાનોએ કપડાં પહેર્યા હતા અને તેજ લુક ની તસ્વીરો હાલમાં સુપર મજા માં વાયરલ થઈ રહી છે ત્યારે અમે આપના માટે અંબાણી પરિવાર એ જે ડિઝાઇનર કપડા પહેર્યા હતા તે તસવીરો તમારા માટે ખાસ લઈને આવ્યા છે આ તસવીરોમાં તમે જોઈ શકશો કે અંબાણી પરિવાર એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

Screenshot 2024 03 03 13 13 23 92 1c337646f29875672b5a61192b9010f9

તમને જણાવી દે કે અંબાણી પરિવાર ખાસ કરીને મનીષ મલ્હોત્રા અને સંદીપ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા કપડાંઓ વધારે પ્રમાણમાં પહેરે છે અને આ કપડાની કિંમત માત્ર લાખોની પણ અત્યાર સુધીમાં હોય છે.

Screenshot 2024 03 03 13 14 19 91 1c337646f29875672b5a61192b9010f9

તેથી તેવા ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે અંબાણી પરિવાર એ આ લગ્નમાં જે પણ કપડા પહેર્યા છે તેઓની કિંમત કરોડો રૂપિયામાં છે અને સૌથી ખાસ વાત એ છે કે, અંબાણી કે કપડાં એકવાર પહેર્યા હોય તે ડિઝાઇનર કપડા બીજી વખત અન્ય પ્રસંગમાં કપડામાં જોવા નથી મળતા.

Screenshot 2024 03 03 13 13 43 09 1c337646f29875672b5a61192b9010f9

હાલમાં જે તે સિવાય તમે જોઈ શકશો કે નીતા અંબાણી શ્લોકા મહેતા ઇશા અંબાણી અને અનંત અને આકાશ અંબાણી પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે તેમજ મુકેશ અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ એક સાથે જોવા મળે છે અને આ તસવીરમાં તમે જોઈ શકશો કે મુકેશ અંબાણી રાધિકાને પોતાની દીકરીની જેમ જ વખાણ કરી રહ્યા છે આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો પણ મુકેશ અંબાણીના પ્રેમના વખાણ કરી રહ્યા છે કારણ કે સસરા નો સંબંધ હોવા છતાં પણ પિતાની જેમ પોતાની પુત્રવધુ સાથે પ્રેમ ભાવ રાખો એ સૌથી મહત્વની વાત છે.

Screenshot 2024 03 03 13 14 05 77 1c337646f29875672b5a61192b9010f9

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *