ચુંટણીની ટીકીટ ન મળતા નારજ થયેલ AAP નાં નેતાએ એવો કાંડ કર્યો કે જોઈ તમે પણ…જુઓ વિડીઓ

જેમ તમે જાણોજ છો કે હાલ ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં અલગ અલગ પાર્ટીના નેતાઓ તેમની જે તે પાર્ટીના નારાઓ તેમજ રેલીઓ કાઢતા હોઈ છે અને વીકાસ કરવાની મોટી મોટી વાતું કરતા હોઈ છે. જે તી પાર્ટીની કમિટી નેતાઓને ઉભા રહેવા માટે નિમણુક પણ કરતી હોઈ છે. જેમાં ઘણા નેતાઓને પાર્ટીની ટીકીટ મળતી હોઈ છે. તો વળી ઘણા નેતાઓને ચુંટણી લડવા માટે ટીકીટ પણ નથી મળતી હોતી. તેવામાં હાલ એક ખુબજ નેતાનો વિડીઓ સામે આવી રહ્યો છે. જે જોઈ તમે પણ દંગ રહી જશો.

તમને જણાવીએ તો દિલ્હી મ્યુનીસીપલ કોર્પોરશનની ચુંટણી માટે આમ આદમી પાર્ટીએ બે ચરણોમાં ૨૫૦ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જે નેતાઓને mcd ચુંટણી માટે ટીકીટ મળી નથી. આમ જે બાદ તેઓની નારાજગી હાવે લોકોની સામે આવી રહી છે. તેમાંથી એક એવાજ નેતાએ નારાજગીમાં આવીને એવું કર્યું કે જે જોઈ તમે પણ હસવા પર મજબુર થઇ જશો. આમ આદમી પાર્ટીના હસીબને મ્યુનીસપાલ કોર્પોરેશન માટે નોમીનેટ કર્યા હતા. પરંતુ આ વખતે પણ તેમને ટીકીટ નથી મળી.

આમ જેના લીધે હસીબ અલ હસન પાર્ટીના ખોટી નીતિઓનાં વિરોધમાં શાસ્ત્રી પાર્ક મેટ્રો સામે હાઈ ટેન્શન વાયર ટાવર પર ચડી ગયા હતા. તેમણે પાર્ટી પર આરોપ લગાવ્યા કે પાર્ટીએ તેમને ટીકીટ નો આપી અને બધા પેપર પણ મુકાવી દીધા હતા. જે બાદ હસીબે પેપર પાછા ન મળવા પર આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. આ ઘટનાનો વિડીઓ પણ સામે આવી રહ્યો છે. જેમાં આમ આદમીનો આ નેતા ટાવર પર ચડેલો જોવા મળી રહ્યો છે.

 

આમ આ સાથે તમને જણાવીએ તો ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ પહેલી લિસ્ટમાં 134 અને બીજી લિસ્ટ શનિવારે જાહેર કરી હતી, જેમાં 116 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. આ લિસ્ટમાં પણ મોટા ભાગે જૂના કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવી છે. MCD ચૂંટણીમાં કુલ 250 સીટો છે. બધી સીટો પર 4 ડિસેમ્બરના રોજ ચૂંટણી થશે અને 7 ડિસેમ્બરે પરિણામ આવશે. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *