અમદાવાદમાં વધુ એક પરણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ! સ્યુસાઇડ નોટમાં લખ્યું કે, ” મારો પતિ…કારણ જાણી ધ્રુજી જશો

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક પરણીતાએ ગળેફાંસો મોતને વ્હાલું કર્યું છે. તેમજ એક સ્યુસાઇડ નોટ પણ લખી છે. આવો તમને આ આપઘાતની ઘટના વિગતે જણાવીએ.

આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના અમદાવાદના રામોલના ઉમિયાનગરમાંથી સામે આવી રહી છે જ્યાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુ ચૌહાણ સાથે પૂજા કુશવાહના લગ્ન 2020માં થયા હતા. લગ્નના 4 મહિના બાદ તેના પતિ મહેન્દ્રસિંહ, સાસુ સુશીલાબેન અને સસરા ગુલાબસિંહ ચૌહાણ દ્વારા અવારનવાર પરિણીતા સાથે ઝઘડો કરીને દહેજની માંગ કરવામાં આવતી હતી. તેમજ આ સાથે તેને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. યુવતીનો ભાઈ આર્મીમાં નોકરી કરતો હોવા છતાં પણ દહેજમાં કંઈ ન આપ્યું, તેવા મહેણા ટોણા મારીને પરિણીતાને પતિ, સાસુ અને સસરા અવારનવાર હેરાન કરતા હતા. જેના કારણે 30 ડિસેમ્બર 2022ના રોજ રાત્રિના સમયે પરિણીતાએ પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

તેમજ પરણીતાએ ગળેફાંસો ખાતા પહેલા એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી જે હિન્દી ભાષામાં લખેલી હતી. લખ્યું હતું કે, “મેં પૂજા કુસવા અપની જિંદગી સે પરેશાન હોકર આત્મહત્યા કરને જા રહી હું. મેરે પતિ પીન્ટુ ચૌહાણને મુજે મારા થા ઓર આજ હીં નહીં, દો સાલો મેં તીન ચાર બાર માર ચૂકે હૈ. લેકિન મેરી મજબૂરી થી ઇન કે સાથ રહેના, ક્યુકી મેં ઔર કહા જાતી. ઇન કે ઘર મેં બહુ કી ઈજ્જત નહીં હોતી. ઇન લોગો કો બહુ નહીં નોકરાની ચાહિયે થી. જો સારા દિન કામ કરે બાદ કિસી સે કુછ ના બોલે. ના પતિ સે, ના સાસ સે, ના કિસી લડકી સે.”

વધુમાં લખ્યું હતું કે, “મેરા પતિ અપની ઓરત કો પેર કી જૂતી સમજતા હૈ, ઔર ઇનકા પુરા ઘર સમજતા હૈ. ચાહે બુખાર હો, યા ઔર કોઈ તકલીફ, ઇન લોગો કો કોઈ ફરક નહીં પડતા બસ ઘર કા સારા કામ હોના ચાહિયે. ઓર યે લોગ દહેજ કે લિયે મુજે બોલતે હૈ ઓર કહેતે થે કી ઘરવાલોને કુછ નહીં દિયા. ઉનકી પહેલી બીબી જોતી સંગીતા ઉસકા ભી યહી હાલ થા લેકિન વો જીતી રહી, ક્યુકી ઉસકી લડકી થી. ઉસકે જીને કા સહારા વો બિચારી સહેતી રહી. લેકિન ભગવાન સે નહીં સહા ગયા તો ઉન્હોને ઉસે અપને પાસ બુલા લિયા.”

આમ આ સાથે લાક્યું હતું કે, “મેરા પતિ અપની ઓરત કો પેર કી જૂતી સમજતા હૈ, ઔર ઇનકા પુરા ઘર સમજતા હૈ. ચાહે બુખાર હો, યા ઔર કોઈ તકલીફ, ઇન લોગો કો કોઈ ફરક નહીં પડતા બસ ઘર કા સારા કામ હોના ચાહિયે. ઓર યે લોગ દહેજ કે લિયે મુજે બોલતે હૈ ઓર કહેતે થે કી ઘરવાલોને કુછ નહીં દિયા. ઉનકી પહેલી બીબી જોતી સંગીતા ઉસકા ભી યહી હાલ થા લેકિન વો જીતી રહી, ક્યુકી ઉસકી લડકી થી. ઉસકે જીને કા સહારા વો બિચારી સહેતી રહી. લેકિન ભગવાન સે નહીં સહા ગયા તો ઉન્હોને ઉસે અપને પાસ બુલા લિયા.” આમ આ સ્યુસાઇડ નોટને લઈને રામોલ પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ ચૌહાણ, ગુલાબસિંહ ચૌહાણ અને સુશીલાબેન ચૌહાણ સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધાતા પોલીસે યુવતીના પતિ અને સસરાની ધરપકડ કરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *