અમદાવાદમાં વધુ એક પટેલ આધેડનું થયું દર્દનાક મોત ! નોકરીએ જતી વખતે થયું એવું કે જાણીને ધ્રુજી જશો…શું થયું ?
મિત્રો આ દુનિયામાં ક્યાં વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મોત આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવામાં હાલ તમે જાણતાજ હશો કે ઉતરાયણ આવી રહી છે. જેનો ઉત્સાહ અને નાના બાળકોમાં અત્યારથીજ પતંગ ઉડાવવાની ઉત્સુકતા જોવા મળતી હોઈ છે. તેવામાં આ પતંગની દોરી લોકો માટે ઘણી વખત મોતનો માંજો બની જતો હોઈ છે. દર વર્ષે પતંગની દોરીના લીધે ઘણા લોકોના જીવ જતા હોઈ છે. તેમજ હાલ આ કિસ્સાઓ હવે સામે આવી રહ્યા છે.
તેવામાં હાલ એક બાઈક ચાલકનું પતંગની દોરી થી ગાળું કપાઈ જતા તેની ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. આવો તમને આ સમાચાર વિગતે જણાવીએ. જો તમને વાત કરવામાં આવે તો આ મોતની આ ધ્રુજાવી દેતી ઘટના સુરતના કામરેજ ચાર રસ્તા પરથી સામે આવી રહી છે. જ્યાં એક બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ 52 વર્ષીય ઉંમરના પોતાની બાઈક પર પસાર થઈ રહ્યો હતો. દરમિયાન જ એકાએક પતંગનો દોરો આવી જતાં વાહનચાલકના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
વાહનચાલકના ગળા પરથી માંજો ફરી જતાં બાઈક પરથી નીચે ફટકાયો હતો. યુવકનું ગળું ભયંકર રીતે કપાયું હતું. એને કારણે તેનું મોત નીપજ્યું હતું. પતંગનો માંજો કેટલો હાનિકારક છે એ આ ઘટના પરથી સમજી શકાય છે. જોકી આવી ઘટનાઓમાં મકરસંક્રાંતિમાં ઘણી વખત લોકો ખૂબ જ બેદરકારી રીતે પતંગ ઉડાવતા હોય છે. એને કારણે વાહનચાલકો પર મુસીબત આવી જતી હોય છે.
કામરેજ ચાર રસ્તા પરથી પસાર થતા 52 વર્ષીય રાજુભાઈ પટેલ નવાગામના રહેવાસી છે. ઘટના એવી બની કે પોતે કામકાજ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન જ ઘટના બની હતી. પતંગનો માંજો જાણે તીક્ષ્ણ હથિયાર હોય એ રીતે ગળા પર ફરી વળ્યો હતો. જાણે કોઈએ ગળા પર ચાકુનો ઘા મારી દીધો હોય, એટલી હદે પતંગના દોરાએ ગળાના ભાગે વાહનચાલકને ઈજા પહોંચાડી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો