પ્રમ મા દગો મળતા ગુજરાતની વધુ એક દિકરે આપઘાત કરી લીધો ! મરતા પહેલા પ્રેમી રમીઝ શેખ વિશે એવુ કીધુ કે…

છેલ્લા થોડા સમયથી રાજ્યમાં અને દેશમાં અવાર નવાર આપઘાતના મામલો બનતા હોઈ છે તે આપઘાતની પાછળનું કારણ ઘણી વખત સામું આવતું હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યકિતની સાથેજ દબાઈ જતું હોઈ છે. હાલ એક આપઘાતનો મામલો સામો આવી રહ્યો છે જે કાળજું કંપાવીદે તેવો છે. આ ઘટનામાં એક નફીસા નામની યુવતી તેના પ્રેમીનો દગો ખાઈ આપઘાત નું પગલું ભર્યું હતું. આવો તમને પૂરી ઘટના વિષે જણાવીએ.

આ ઘટના વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી સામી આવી રહી છે. આ ઘટનામાં નફીસા નામની યુવતીને પ્રેમીએ તરછોડતા અમદાવાદ રીવરફ્રન્ટ પર આત્મહત્યાનાં પ્રયાસ કર્યા બાદ પોતાની વ્યથા ઠાલવતો વિડીયો બનાવ્યો હતો. જોકે તે પછી તેણે પોતાના ઘરે વડોદરામાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પહેલા અમદાવાદમાં આઈશા નામની યુવતીએ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ પતિના ત્રાસથી કંટાળીને રીવરફ્રન્ટ પર વિડીયો બનાવીને આપઘાટ કર્યો હતો.

અને હવે નફીસાએ પણ તેના પ્રેમી અમદાવાદના શેખ રમીઝ અહેમદ નામના યુવકે પ્રેમમાં દગો આપતા અમદાવાદ રીવરફ્રન્ટ પર પોતાની વ્યથા ઠાલવતો વિડીયો બનાવીયો હતો તેમજ બે વખત પોતે આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો. જોક તે પછી નફીસા વડોદરા પરત આવી ગઈ હતી. અને તારીખ ૨૦ જુન ૨૦૨૨નાં રોજ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેની જાણ પરિવારને થતા સમગ્ર પરિવારમાં ગમ નો માહોલ છવાઈ ગયો હતો.

જ્યારે નફીસા ખોખરે અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે તેની પહેલા તેણે તેના પ્રેમીએ દગો દીધો છે તેવો વિડીઓ પણ બનાવિયો અને વિડીઓમાં પોત કહે છે કે ‘રમીઝ તુમને મેરે સાથ બહુત બુરા કિયા હે, મતલબ બહુત બુરા, શાદી કા હા કહે કે મુઝે બહુત પટાતે રહે, આયે હી નહિ યે તો ગલત હેના યાર. બહુત ગલત હે એસા નહિ કરના ચાહિયે થા તુમ્હે, જીંદગીમેં મેને સબસે જ્યાદા પ્યાર તુમ્હે કિયા, ઔર તુમને યે કિયા મેરે સાથ, મુજે ઇતના બડા ધોકા દિયા તુમને, મુજે લગા કી તુમ સબસે અલગ હો પર તુમ ભી સબકે જૈસે હી હો પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુઝે નહીં આતા સમજ મેં. તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખા થા, વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.’

અને અન્ય એક વિડીઓમાં નફીસા કહે છે કે ‘ કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘરકી રહી ન ઘાટકી ચાર દિનો સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢુઢ રહી હું. મેંને તો પુલીસ કો ભી નહિ બતાયા મેં ક્યા બોલું. આમ આવા બે વિડીઓ બાદ તેણે રીવરફ્રન્ટ પાસે આપઘાત કરવાનું પણ પ્રયાસ કર્યો. બાદમાં તેણે વડોદરા ઘરે જઈને પોતે આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *