પાકિસ્તાની ગર્લનો વધુ એક વિડીયો વાયરલ થયો! વિડીયો જોઈ તમે પણ મોહિત થઇ જશો… જુઓ વિડીયો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની યુવકનો વિડીયો ખુબ જોરો શોરોથી વાયરલ થઇ રહ્યો છે જેમાં તે યુવતી એવો મસ્ત ડાંસ કરે છે કે સૌ કોઈનું દિલ તેના પર આવી જાય છે. આ વિડીયો જોયા બાદ અમુક સોશિયલ મીડિયા યુઝરોએ તેને ખુબ ટ્રોલ કરી હતી જયારે અમુક યુઝરોએ આ યુવતીના ડાંસની સરાહના પણ કરી હતી. તેમજ વાત કરીએ તો આ વીડિયો પર અત્યાર સુધી કેટલી રીલ બની છે તે ખબર નથી. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ફોરવર્ડ કરી રહ્યા હતા. આ વિડીઓ તો તમે બધા જોઈ જ ચુક્યા હશો પરંતુ હાલમાંજ આજ સુંદર યુવતીનો નવો વિડીઓ સામે આવી રહ્યો જે પણ પહેલાના વીડિઓની જેમ ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

વાત કરીએ તો પાકિસ્તાનમાં પણ લોકો ભારતીય ગીતોને ખૂબ પસંદ કરે છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું, જ્યારે એક પાકિસ્તાની છોકરીએ લતા મંગેશકરના ગીત ‘મેરા દિલ યે પુકારે આજા..’ પર ડાન્સ કરીને હલચલ મચાવી દીધી. હવે આ છોકરીનો વધુ એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવીએ તો છોકરીનું નામ આયશા છે અને ખાસ વાત તો એ છે કે છોકરીએ પોતાના છેલ્લા ડાન્સમાં પણ લુઝ કુરતી અને પેન્ટ પહેર્યું હતું. આ વીડિયોમાં પણ તે સરખો જ ડ્રેસ પહેરેલી જોવા મળે છે. પાકિસ્તાની છોકરીએ આ સુંદર ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ asif_daddy પર શેર કર્યો છે.

આ વખતે આ પાકિસ્તાની યુવતીએ જગજીત સિંહના ગીત ‘દિવા બલે સારી રાત’ના ફિમેલ રિમિક્સ વર્ઝન પર ડાન્સ કરીને ધૂમ મચાવી દીધી છે. તેના ડાન્સ મૂવ્સ જોઈને ફરી એકવાર લોકોના દિલ દિવાના થઈ ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન જેવો માહોલ છે અને બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે અને યુવતી તેની કમર હલાવી રહી છે. તેના ડાન્સ મૂવ્સ શાનદાર છે એટલું જ નહીં, તેના એક્સપ્રેશન્સ પણ અદ્ભુત આપી રહી છે, જેને જોઈને કોઈપણ છોકરી તેના ડાન્સ અને એક્સપ્રેશનના દિવાના થઈ જાય છે. ચોક્કસ તમને પણ આ ડાન્સ વીડિયો ગમશે.

આમ આ વિડિઓને અત્યાર સુધીમાં ઘણાં વ્યૂઝ મળી ચૂક્યા છે. જો કે કેટલાક લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આમ આ પરથી ખબર પડે છે કે લોકો સંગીત પાછળ દિવાના હોય છે. જેવી રીતે ભારત અને પાકિસ્તાનના રસ્તાથી તમે લોકો જાણીતા જ છો. ભલે બંન્ને દેશો વચ્ચે કોઈ કોઈ બાબત ને લઈને કોઈ મતભેદ હોય શકે. પણ સંગીત સાથે સારો રસ્તો છે. જે આ ટેન્શનનો અંત લાવે છે અને સંબંધના દોરને બાંધી રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Saeed Asif (@asif_daddy)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *