બેન્ડ વાઝા સાથે કમાની ધમાકેદાર એન્ટ્રી ! જાણો કોણ છે તેની સાથે આ યુવતી અને શુ કાર્યક્રમ…જુઓ વિડીઓ

આજે અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ની આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે. કોઠારીયા ગામનો દિવ્યાંગ કમો આજે ફેમસ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવતા જ લાખો લોકો કમાના ફેન બની ગયા છે.

આમ કમાને જોવા તો લોકોની ભીડ ઉમટે છે. કમાના ઠાઠ જોઈને તો સૌ કોઈ ચોંકી જાય છે. ત્યારે હાલમાંજ કમાનો એક વિડિઓ ખુબજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કમાંની સાથે એક સુંદર યુવતી પણ જોવા મળે છે. અને બંનેએ પોતાના ગળામાં હાર પણ પહેર્યા છે. અને કંઈક કાર્યક્રમ ચાલી રહ્યો હોઈ તેવું જોવા મળી રહ્યુ ચિ આવો તમને પુરી હકીકત જણાવીએ.

હાલમાં કમાં વિના હવે ગુજરાતનાં લોક ડાયરાઓ સુના કહેવાય એટલે જ તમામ મોટાભાગના લોકપ્રિય સિંગરો કમાને પોતાની સાથે રાખીને કાર્યક્રમમાં ડાયારાની રમઝટ બોલાવે છે. હાલમાં જ ગુજરાતની લોકપ્રિય સિંગર અલવીરા મિરે પણ પાટણ અને અમદાવાદમાં કમાં સાથે ધૂમ મચાવી હતી અને બંનેએ રોડ શો દરમિયાન પણ લોકોને રસિયો રૂપાળો રંગ રેલીયા સોંગ પર દિવાના બનાવી દિધા હતા.

સોશિયલ મીડિયામાં આ જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં બીજું કોઈ નહિ પરંતુ અલવીરા મીર છે. અલવીરા મીર એ પોતાના જીવનમાં અનેક સંઘર્ષ કરીને આજે સંગીતની દુનિયામાં આગવું સ્થાન મેળવ્યું છે અને દેશ વિદેશમાં પણ તેમને પોતાના કાર્યક્રમોમાં પણ હાજરી આપી છે. અલવીરા મીરને મોટાભાગના ગુજરાતીઓ ઓળખે છે, ત્યારે કમાં સાથે વાયરલ વીડિયોમાં ઘણા લોકો તેમને ઓળખી ન શક્યાં.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *