શું સચ્ચે જ ભૂત પ્રેત હોય છે? ચાલો જોઈએ આ વિડીઓ જેમાં એવું તો સુ થાય છે કે ઘડીકમાં આ યુવાન મૃત્યુ પામેં છે …..
હાલમાં સોશિયલ મીડિયા પર આયરલ થયેલો આ વિડીઓ માં તમે જોઈ શકો છો કે કઈ રીતે એક યુવાન થોડી જ વારમાં તમારી નજર સામે મૃત અવસ્થામાં પહોચી જાય છે.હાલમાં આપણે ચોક્કસ ના કઈ શકીએ કે આ યુવાન મૃત્યુ પામ્યો છે કે નહિ પણ હા એની હાલત જોતા આવું કહી સકાય કે તે ખુબ જ ગંભીર હાલતમાં હશે. આ વિડીયો જોતા તમને ઘણા વિચારો આવશે કે કોઈ વ્યક્તિ આવી રીતે કેમ જીવ જઈ સકે છે.
આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે મિનરલ વોટરના કારખાનામાં કામ કરતો એક યુવાન પાણીના કેરબા પાસે આવે છે અને થોડીવારમાં આજુબાજુ જુવે છે અને ત્યારબાદ અચાનક જાણે તેની સામે કોઈ વ્યક્તિ આવી ગયું હોય અને તેના પર કોઈ હુમલો કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે પહેલી નજરે જોઈએ તો જાણે કોઈ ભૂત કે પ્રેત આત્મા હોય એવું લાગે.
આ યુવાન ને જોઇને એમ પણ લાગે કે જાણે તેણે આચકી કે તાણ આવી હોય. વિદીઓના અંતમાં જોશો કે કઈ રીતે યુવાન વિકૃત હાલતમાં નીચે પડી જાય છે અને શરીરના અંગો પણ જકડાઈ જાય છે અને મૃત અવસ્થામાં પહોચી જાય છે.
Zee 24 kalak pic.twitter.com/hlxRa2Creo
— Today GUJARAT (@TodayGUJARAT1) June 4, 2022