તમે પણ તમારા વજનથી કંટાળ્યા છો? તો અમદાવાદના ડોક્ટરની આ ટિપ્સ જાણી લ્યો, જેણે 6 મહિનામાં 44 કિલો વગર ઓપરેશને…..

જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે આજે એક ડોક્ટરણી શરીરનોં વજન ઉતારવા બાબતે તેમના સંઘર્ષણી વાત જણાવીશું જેણે વગર ઓપરેશને ઉતાર્યુ 44 કિલો વજન, 6 મહિનામાં થયો એવો ચમત્કાર કે તેમનું શરીર પહેલા કરતાં એટલું પાતળું અને સ્વથ થઈ ગયું કે જોઈને તમને પણ વિશ્વાસ નહિ આવે. આવો તમને વિગતે જણાવીએ.

મિત્રો જ્યારે કોઈ વ્યક્તિનોં વજન ખુબજ વધી જતો હોઈ છે તયારે તેણે ઘણી મુશ્કેલીઓ આવી પડતી હોઈ છે અને તે સમય માઁ સગા સંબંધીઓ અને મિત્રો સાથે અન્ય લોકો પણ ઓપરેશનથી વજન ઉતારવાની સલાહ આપતા હોય છે. ત્યારે આવી સલાહો વચ્ચે એક કિસ્સો સામે આવ્યો છે, જે અમદાવાદના એક ડોક્ટરનો છે. ખાવાના શોખીન એવા ડોક્ટરનું વજન 131 કિલો થઈ ગયું હતું અને સ્થૂળતાને કારણે લોકો તેમને ડોકટર હાથી, ગેંડાનું બચ્ચું વગેરે કહેતા હતા. ત્યારે આ ડોક્ટરે પોતાનું વજન ઘટાડવા કોઇપણ જાતના ઓપરેશનનો સહારો ન લીધો અને વગર ઓપરેશને જ પોતાનું વજન 131 કિલોમાંથી 44 કિલો ઘટાડી 87 કિલો કર્યુ.

તમને જણાવીએ તો આ કિસ્સો અમદાવાદના ચાંદખેડામાં રહેતા ડોક્ટર આશિષ શાહનો છે. આ ડોક્ટરનું વેઇટ લોસની આજે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયુ છે. ડો.આશિષ શાહ ખાવાના એટલા શોખીન કે આ જ વસ્તુ તેમનો દુશ્મન બની ગયુ અને તેના કારણે જ તેમનું વજન 131 કિલો થઇ ગયું હતુ. તેમના વજન વધતા તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમને ચાલવામાં અને બેસવામાં પણ તકલીફ પડતી હતી.

આમ આ સાથે તેમને તેમના મનપસંદ કપડાં પણ મળતાં નહોતા અને આ બધી સમસ્યાઓથી તે ખૂબ જ ચિંતિંત હતા. જે બાદ તેમને ઓપરેશનથી વજન ઓછું કરાવવાની સલાહ મળી, અને આખરે તેમણે વજન ઉતારવાનું નક્કી પણ કર્યું. પરંતુ તેઓએ ઓપરેશન વગર જ તેમનું વજન ઉતાર્યુ. તેઓ કહે છે કે સૌથી પહેલા તેમણે સંપૂર્ણ રીતે ફાસ્ટ ફૂડને છોડીને પ્રોટીનયુક્ત આહાર લેવાનું શરૂ કર્યું અને દરરોજ એક કલાક જિમથી શરૂઆત કરી પછી 4 કલાક જીમમાં વર્કઆઉટ કરતા. આ સાથે જ તેમણે સાઇક્લિંગ પણ શરૂ કર્યું અને માત્ર 6 મહિનામાં તેમની મહેનતનું પરિણામ મળ્યું. 131 કિલોના ડૉ. આશિષ શાહે 44 કિલો વજન ઘટાડ્યુ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *