કમો તો સખ્ત નીકળ્યો હો બાકી ! માયાભાઇએ કમાને લગ્ન કરવાનું કહ્યું તો કમાએ એવો જવાબ આપ્યો કે વિડીયો જોઈ તમે હસી પડશો…જુઓ વિડીયો
આજે અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ની આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે. કીર્તીદાન ગઢવીએ પણ કહેલું છે કે, આપણે ઈશ્વરનું સ્વરૂપ કહી શકીયે કારણ કે આવા વ્યક્તિઓનો જન્મ ઈશ્વરે આપેલ વરદાન રૂપ જ ગણાય છે.દોસ્તો વિવિધ ડાયરાઓમાં રાશ ધરાવતો આ કામો અને તેમાં ડાન્સ કરે છે આજે કમાને ઓળખાણની લગભગ જરૂર નહિ.
તેવામાં જો વાત કરવામાં આવે તો કમા ને લઈને એક નવો વિડીયો સામે આવી રહ્યો છે. જેમાં તે લગ્ન વિશુ એવું બોલે છે કે તમે પણ હસી હસીને બઠ્ઠા પડી જશો. તમને જણાવીએ તો વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં તમે જોઈ શકો ચો કે ડાયરાના કિંગ એવા માયાભાઇ આહીરનો ડાયરો ચાલી રહેલ હોઈ છે જ્યા તેમનો આ ડાયરો સાંભળવા લાખોની સંખ્યામાં લોકો આવ્યા હોઈ છે તેવામાં હાલ ગુજરાતના ઘણા કલાકારો સાથે તેમના ડાયરામાં રાશ ધરાવતો કમો પણ જોવા મળી રહ્યો છે.
થાય છે એવું કે માયાભાઇ ડાયરો કરતા કરતા બોલે છે કે, એટલે આપડે ટાઈમ ટુ ટાઈમ પરણી લેવું બોવ પસંદગીમાં ના જાવુ. આમ એટલું બોલતાંજ કમો બોલવા લાગ્યો કે, ના કરાય…ના કરાય કામે જાવું પડે. કમા ની આ વાત સાંભળી બધા મોજમાં આવી જાય છે. અને હસવા લાગે છે ત્યાં વળી માયાભાઈ ફરી બોલે છે કે ખરે ખર કમાભાઈ અમે એવા હલવાઈ ગયા છીએને..જે સાંભળી કમો પણ ખડખડાટ હસવા લાગે છે.
આમ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેને અત્યાર સુધી 12 લાખ થી પણ વધારે લોકોએ જોઈ ચુક્યો છે અને 96 હજાર થી પણ વધુ લોકો આ વિડીયોને પસંદ કર્યો છે. આ વિડીયો @chiragjogi_gj નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો