લગ્નમાં નાની બની નાગિન અને યુવક બન્યો સાપમોહક બની કર્યો ડાન્સ જે જોઈ તમે પણ પેટ પકડીને હસવા પર મજબુર થશો….જુઓ વિડીઓ
તમે આવર નવાર ઘણા વાયરલ કોમેડી વિડીઓ જોતાજ હોવ છો જેમાં વ્યક્તિની કોમીડી થી તમે પેટ પકડીને હસતા હશો. ભારત જેવા દેશમાં તો રોજ બરોજ અલગ અલગ વિડીઓ વાયરલ થતા હોઈ છે તેવીજ રીતે એક લગ્નમાં એક દાદી બન્યા સાપ અને યુવક બન્યો સાપ મોહક પછી બિન ની ધૂન પર દાદી એ કર્યો જબરદસ્ત ડાન્સ જે જોઈ લોકો ખુબજ હસવા લાગ્યા હતા.
ભારતમાં લોકો ખુશી માણવા માટે કોઈપણ મોકો મુકતા હોતા નથી. અને જ્યારે ડાન્સ કરવાની વાત આવે તો પછી શું કહેવું. ડાન્સ એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે આપણી ખુશીઓ વ્યક્ત કરી શકીએ છીએ. ભારત દેશમાં લગ્ન પણ ખુબજ ધૂમધામ થી કરવામાં આવતા હોઈ છે. હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે તેવામાજ એક લગ્ન નો મજેદાર વિડીઓ સામો આવ્યો છે.
આ વિડીઓ ખુબજ વાયરલ થતો જોવા મળે છે જેમાં એક વૃદ્ધ દાદી નાગિન બનીને ડાન્સ કરતી જોવા મળી રહી છે જયારે દાદી ને ડાન્સ કરતા જોઈ યુવક જોઈ નાં શક્યો અને તે પણ રૂમાલ કાઢીને બિન બજાવવા લાગ્યો પછી લોકો તે ડાન્સ નો વિડીઓ બનાવીને શેર કર્યો અને જોત જોતામાં આ વિડીઓ ખુબજ વાયરલ થઇ ગયો.
આ વિડીઓ માં જે યુવક ડાન્સ કરવા માટે આવે છે તે તેના રૂમાલને એક છેડે પકડી રાખીને બિન બનાવીને વગાડવા લાગ્યો. બિન ની આ ધૂન પર તેની દાદી નાગિન બનીને ડાન્સ કરવા માટે ઉતરિ પડી હતી. લોકો આ વિડીઓ જોઈ પોતાની હસી રોકી નથી શકતા. આ ઉમરમાં પણ દાદી એ એટલો સરસ ડાન્સ કરી લોકો ને ચોકાવી દીધા હતા. લોકો દાદી ના ખુબજ વખાણ કરતા હતા.