૨૩ વર્ષની નાની ઉમરે દેશની રીચ લીસ્ટમાં ૧૦૦ વ્યક્તિઓની યાદીમાં આવ્યું નામ ! ગુજરાતનાં આ શહેરનો છે યુવાન, જેણે એવી કંપની ઉભી કરી કે તમે પણ…

મિત્રો તમે જાણોજ છો કે કોઈ પણ મુકામ હાંસિલ કરવા માટે ખુબજ મહેનત અને સંઘર્ષ કરવો પડતો હોઈ છે. જે પછી તમને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. આજે તમને પણ એક એવા યુવાન વિષે જણાવીશું જેણે માત્ર ૨૩ વર્ષની ઉમરે ભારતના સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં સ્થાન મેળવી લીધું છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તો ચાલો તમને આ યુવાન વિષે વિગતે જણાવીએ.

આ યુવાન મૂળ ગુજરાતના ભાવનગર જીલ્લાનો વતની છે જેનું નામ શાશ્વત નાકરાણી છે. જેને ખુબજ નાની ઉમરમાં મોટું નામ બનાવી લીધું છે ને હાલ ભરતના ધનવાન વ્યક્તિઓમાં તેનું પણ નામ સામેલ કરવામાં આવે છે હાલમાંજ IIFL દ્વારા હુંરુન ઇન્ડિયન રીછ લીસ્ટમાં દેશના ૧૦૦૦ સૌથી અમીર વ્યક્તિઓની યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં શાશ્વત કે જે ગુજરાતના છે તેનું પણ નામ સામેલ હતું. તેમણે ખુબજ નાની વયે ઓનલાઈન પ્લેટફોર્મ ભારત પે નાં ફાઉન્ડર છે

આમ તેમના મહેનત અને સંઘર્ષ વિષે વાત કરીએ તો તે આજથી ૪ વર્ષ પહેલા એટલેકે જ્યારે તેની ઉમર ફક્ત ૧૯ વર્ષ હતી ત્યારે અશ્નીર ગ્રોવર સાથે મળીને ભારત પે ક્યુંઆર કોડ બનાંવ્યો હતો. આમ તમે જાણોજ છો કે કઠોર મહેનત અને સંઘર્ષ કર્યા પછી જીવનમાં સફળતા જરૂર મળે છે. આમ તેમના અભ્યાસની વાત કરીએ તો તેમણે વર્ષ ૨૦૧૫માં IITદિલ્હી જોઈન કર્યું હતું. તેણે ટેક્સટાઈલ ટેકનોલોજી માં ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે ઓનલાઈન પેમેન્ટ માર્કેટમાં ગેપની ઓળખ કરીને એક એવું પેમેન્ટ ગેટ વે બનાવવાનું નક્કી કર્યું, કે જેને વેપારીઓ પણ એક્સેસ કરી શકે અને તેમનું માર્જિન પણ ઘટે નહી.

ભારત પે વેપારીઓ માટે એક એવો સિંગલ ક્યુઆર કોડ છે જેની મદદ થી અલગ અલગ ક્યુઆર કોડની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે. તમે અત્યાર સુધી ઘણા આવા પેમેન્ટ એપ્સ જેવા કે પેટીએમ, ફોન પે, જી પે, તેવામાં હજી એક ભારત પે કે જે સરળ અને ખુબજ સારી એપ છે. અત્યાર સુધી ૧૮૦૦ કરોડથી વધારેની લોન આપી ચુક્યું છે. તેમજ ભારત પે પણ ઝીરો પ્રોસેસિંગ ફી સાથે 7 લાખ રૂપિયાની લોન લઇ શકાઈ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.