લગ્નમાં આન્ટીજીએ કર્યો એવો તાબડતોડ ડાંસ! વીડિયો જોઇ યુઝરે કહ્યુ કે, નસ તો નથી ચઢી ગઇ ને… જુઓ વિડિઓ

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર લગ્ન વિડિઓ જોતા હશો જેમાં લોકો ખુબજ ધૂમ ધામ થી લગ્ન કરી પોતાનો આ ખાસ દિવસ યાદગર બનાવતા હોઈ છે. તેબીજ રીતે હાલ એક વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. તમે જાણતાજ હશો કે લગ્ન હોઈ આને ડાન્સનો માહોલ નોં હોઈ તેવું બંને નહિ લોકો લગ્નને ખુબજ ધુમાધામ થી ઉજવતા હોઈ ચાર આને ડાન્સ pm ખુબજ કરતાં હોઈ છે તેવાંમાં હાલ એક આન્ટીનોં ધાંસુ ડાન્સ સામે આવી રહ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.

આમ ઈન્ટરનેટ પર હાલ આ વાયરલ થયેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે પાર્ટીમાં કેટલાક લોકો ગ્રુપમાં ડાન્સ કરી રહ્યા છે. ત્યારે અચાનક બોલિવૂડ સ્ટાર રિતિક રોશનનું લોકપ્રિય ગીત “બેંગ બેંગ’ વાગવા લાગે છે. આ સાંભળીને બધા જ કૂદી પડે છે અને નાચે છે. આમ ત્યારબાદ ગ્રુપમાં હાજર એક આન્ટી જમીન પર બેસીને જોરદાર ડાન્સ કરવા લાગી જાય છે. આન્ટીએ લાલ સાડીમાં એવો ડાન્સ કર્યો કે બધા જ ચોંકી ગયા હતા.

આમ આ વાયરલ વિડિઓ ઇન્સ્ટાગ્રામ પર 69Flix નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને 18 હજારથી વધુ લોકોએ લાઇક કર્યો છે, જ્યારે તેને લાખો વખત જોવામાં આવ્યો છે. અન્ય ઘણા યુઝર્સે પણ આ વિડિયો પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, નસ તો નથી ચઢી ગઇને આન્ટી.

આમ તમે લગ્નના સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા હશે. જેમાં વરરાજા પોતાનો નામ ફેલાવવા માટે વિચિત્ર ડાન્સ કરવા લાગે છે. જાનમાં નાગિન ડાંસ કરે છે કેટલાક જમીન પર સૂઈને નાચવા લાગે છે. આવા વીડિયો ઇન્ટરનેટ પર ઘણા જોવામાં આવ્યા છે, પરંતુ તમે ક્યારેય પણ આન્ટીનોં આવો ડાન્સનોં વિડિઓ પહેલા કયારેય પણ નહિ જોયો હોઈ જુઓ.

 

 

View this post on Instagram

 

A post shared by 69Flix (@69.flix)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *