અદભુત ! બાહુબલી નીકળ્યો લોકલ કુલી માથા પર બાઈક લઇ બસ ઉપર ચડી ગયો , જુવો વિડીયો

ભારતમાં મહેનતુ અને તરકીબ લોકોની ખામી નથી . અહી તમને દરેક બાબતે કોઈ કારીગરી કરતો  માણસ મળતો જોવા મળશે . ભારતમાં આવા અનેક લોકો હુનરબાજ જોવા મળે છે જે પોતાના  મહેનતના કારણે ચર્ચામાં હોય છે અહી મહેનતી લોકો બહુ જોવા મળે છે જે બીજા કોઈ દેશમાં જોવા મળતા નથી ભારતીય લોકો પોતાનું પેટ ભરવા માટે  સખત મહેનત કરી,  દિવસ રાતની પરવાહ કર્યા વગર પોતાનું  અને પોતાના પરિવારનું  પેટ ભરતો જોવા મળે છે.

 ઘણીવાર આ કારીગરી  એવી  હોય છે કો લોકો તેના જોવા પર વિશ્વાસ કરીઓ સકતા નથી આજે સોશિયલ મીડિયા પર બાઈક ને સામાનની જેમ માથા પર લઈને એક વ્યક્તિ  બસ પર ચડતો જોવા મળ્યો છે આ એવી  કારીગરી કેવાય જે બધા લોકો ના કરી સકે . બાઈક કેટલી વજનમાં હોય છે તે આપડે સૌ જાણ્યે છીએ ઘણી વાર બાઈક પાર્કિંગ માં ફસાઈ ગઈ હોય તો ૨-૩ વ્યક્તિની જરૂર પડતી હોય છે.ત્યારે તે બાઈક ત્યાંથી નીકલી સકે છે. અને આમ કરતા આપણો પરસેવો નીકળી જાય છે .

હવે આ વ્યક્તિને જોવો કે જે બહુ સરળતાથી આખી બાઈક ને એકલા જ માથા પર લઇ બસ પર ચડી ગયો . બાઈક ને માથા પર બેલેન્સ કરવી એજ મોટી વાત ગણાય , આને તો માત્ર ચમત્કાર જ ગણી શકાય .આટલું જ નહી  વ્યક્તિએ બાઈક ને માથા પર મુક્યા પછી એક વાર પણ તેને હાથ લગાવ્યો  નથી એણે માથા પર બાઈકનું ગજબ નું બેલેન્સ બનાવી રાખ્યું હતું .અને આજ બેલેન્સ ને સાચવતા તેણે જોતામાં જ બાઈક ને બસ ની ઉપર ચડાવી દીધી.

હવે આ આખી ઘટના ની વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ  થઇ રહ્યો છે લોકો માથા પર બાઈક લેનાર વ્યક્તિને બાહુબલીની ઓળખ આપે છે.લોકોનું કહેવું છે કે આ અસલી  બાહુબલી છે આ વ્યક્તિની તાકાત અને માથા પર બાઈક નું બેલેન્સ જોઇને જોનાર દરેક લોકો દંગ રઈ ગયા છે .એક યુઝર તો લખે છે કે ,ભારતની માટીમાં જન્મ્યો છે મહેન્તીતો હોય જ ને .ત્યારબાદ બીજા એ લખ્યું કે , ભાઈ માં  ટેલેન્ટ છે હો આ જો આવા જ સ્ટંટ કરે રીયાલીટી શોમાં તો તે ચોક્કસ ફેમસ થાય .

વ્યક્તિના આ ટેલેન્ટ  થી IPS અધિકારી રૂપીન શર્મા બહુ પર્ભાવિત થયા છે .આ વિડીયો તેમણે જ પોતાના અધિકારી ટવીટર પર મુક્યો છે .આ વિડીયોને શેર કરતા તેમણે લખ્યું છે કે , તેમના આ વિડીયોને ફેંસ બહુ પસંદ કરે છે તો ચાલો તમે પણ વાર લગાવ્યા વીના આ વિડીયો જુવો .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.