ગજબ નો પ્રેમ ! રશિયન યુવતી ને પરણીયો આપણો દેશી યુવાન અને લગ્ન એવી રીતે યોજાયા કે…

હાલ આપણે રોજ બરોજ ઘણા પ્રેમ પ્રકરણના કિસ્સાઓ સાંભળતા હોઈએ અને તેને જોતા પણ હોઈએ છીએ, ઘણા એવા પણ કિસ્સાઓ બનતા હોઈ છે કે તેમાં વિદેશની છોકરીને આપણા દેશના છોકરા સાથે પ્રેમ થઇ જતો હોઈ છે અને છેલ્લે બંને લગ્ન પણ કરતા હોઈ છે. હાલ તેવોજ એક કિસ્સો મધ્યપ્રદેશમાંથી સામો આવ્યો હતો, આ કિસ્સા માઁ એવું જોવા મળ્યું કે રશિયા ની એક યુવતીએ ઇન્દોર ના યુવક સાથે લગ્ન કર્યા હતાં.

આ ઘટનાવિશે બીજી એ માહિતી મળી છે કે આ યુવતી રશિયા ની છે તેનું નામ અલીના બાર્કોલસેવ અને ઇન્દોરમાં રહેતા ભારતીય યુવક કે જેનું નામ ઋષિ વર્મા આમ એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો, આ બન્ને પહેલીવાર રશિયાના સેન્ટ પીટર્સબાર્ગમાઁ ફોટોગ્રાફ લેતી વખતે ભેગા થઇ ગયા હતા અને પછી બન્ને મિત્ર બની ગયા ધીરે ધીરે આ મિત્રતા બન્ને વચ્ચે વધી ગઈ અને પ્રેમ થઈ ગયો.

તે પછી બન્ને ધીરે ધીરે સોસીયલ મીડિયા પર વાતો કરવા લાગ્યા અને પછી ઋષિએ અલીણાને વિડિઓ કોલ કરીને પહેલીવાર પ્રપોઝ કર્યું હતું. તેમજ ત્યાર પછી ત્રણ બની હિન્દૂ રિતિરીવાજ પ્રમાણે લગ્ન કરીને લગ્નગ્રંથી માઁ જોડાયા હતાં, ત્યાર પછી એ જાણવા મળ્યું કે ઋષિ વર્મા ઇન્દોરમાં સપ્તશ્રુંગી નગરમા રહેતાં હતાં. ઋષિ વર્મા હૈદરાબાદમાઁ શેફ તરીકે કામ કરતા હતાં. જે બધીજ માહિતી ની જાન સોસીયલ મીડિયા દ્વારા ખબર પડી હતી.

ત્યારબાદ તેઓ તે સમય દરમિયાન ત્યાંથી યુરોપના પ્રવાસે ગયા હતા. તે પછી ઋષિ રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પાસે ગયો હતો. ત્યાં ઋષિ એલિના બાર્કોલસેવોને પહેલીવાર મળ્યો હતો, આ બંને વચ્ચે ફોટો પાડતા સમયે જ વાતચીત શરૂ થઈ ગઈ હતી. અને ધીરે ધીરે તેઓ મિત્ર બન્યા અને તે પછી ઋષિના પ્રપોઝ બાદ બન્ને હિન્દૂ રીતરિવાજ પ્રમાણે લગ્ન કરી એક સારુ જીવન જીવી રહયા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *