ગજબ ! અજગર ને લોલીપોપ ની જેમ ચૂસવા લાગી આ મહિલા, આ નજારો જોઈ સૌ કોઈ હેરાન થઇ ગયા

અજગર ને દુનિયામાં સૌથી ખતરનાક શિકારી માનવામાં આવે છે જે પોતાના શિકારને આખો જ ગળી જવાની શક્તિ રાખે છે. અજગર થી જંગલના સૌથી ખતરનાક શિકારીઓ જેવા કે મગરમચ્છ , સિંહ, અને ચિતા જેવા પણ આનાથી દુર જ ભાગે છે. તો પછી મનુષ્ય નું તો અજગર સામે સુ જ ચાલવાનું. જો માનવી ની સામે અજગર આવી જાય તો તે વ્યક્તિ બીજી વાર આ દુનિયામાં જોવા મળે નહિ. પરંતુ ત્યારે સુ થાય જયારે કોઈ મનુષ્ય જ જીવતા અજગર ને લોલીપોપ ની જેમ ચૂસવા લાગે.

સંભાળી ને આ વાત આપણને પણ મજાક જ લાગે કે આવું બની જ ના સકે, પરંતુ આવું હાલમાં જ જોવા મળ્યું છે. જે સોશિયલ મીડિયા પર એક આવો વિડીયો હમણાં વાયરલ થઇ રહ્યો છે. જેણે  જોનાર દરેકને દંગ કરી દીધા છે.આ વિડીયો એક મહિલા થી જોડાયેલો છે જે એક ખતરનાક અજગર ની સાથે માત્ર મસ્તી કરતી જોવા નથી મળતી પરંતુ તેને  લોલીપોપ ની જેમ ચુસ્તી પણ જોવા મળે છે. આમાં પણ હેરાન કરવાની વાત તો એ છે કે આ અજગર જીવતો છે અને આ મહિલા લગભગ ૨ ફૂટ સુધી અજગર ને ગળી જાય છે. વિદીયોં મા એક એવું દ્રશ્ય છે જે જોનાર દરેક હેરાન રહી ગયો છે અને ઈન્ટરનેટ ની દુનિયા ને હલાવી દીધી છે.

સામે જોવા મળતો આ વિડીયો થોડા જ સેકન્ડનો છે જે એક નાઈટ પાર્ટી થઇ રહી છે ત્યાનો છે બધા લોકો પાર્ટીનો આનંદ લઇ રહ્યા છે. ત્યારે જ એક પીળા ડ્રેસ પહેરેલી મહિલા બધાને નજર આવે છે, જેના હાથમાં ખતરનાક અજગર જોવા મળે છે અને થોડી જ સેકન્ડ માં તે અજગર ને લોલીપોપ ની જેમ ચૂસવા લાગે છે. હેરાન કરનારી વાત તો એ છે કે, આ મહિલા ને આ સમય દરમિયાન જરા પણ ડર લાગ્યો નહિ. તે અજગરની સાથે બહુ મસ્તી કરતી જોવા મળે છે જાણે તે કોઈ નાનું પ્યારું એવું ગલુડિયું હોય. આ વિડીયો ઇન્સ્ત્રાગ્રામ પર snake .-.world નામના પેઝ પર થી અપલોડ કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી હજારો લાઇક અને વ્યુઝ મળી ચુક્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *