બાબા વેંગા ની ખતરનાક ભવિષ્યવાણી ! બે વર્ષ સુધી ચાલશે આ બે દેશો વચ્ચે યુધ્ધ…
જેમ તમે જાણોજ છો કે આજના સમયમાં લોકો ભગવાન પર ખુબજ વિશ્વાસ રાખે છે અને પહેલા પણ રાખતા હતા. લોકો તેમના જીવનની મુશ્કેલીઓ લઇ ભગવાને પાસે મદદ માટે જતા હોઈ છે. અને ખુબજ શ્રદ્ધા અને નિષ્ઠા પૂર્વક તેમની પૂજા પણ કરતા હોઈ છે. તેમજ આજના સમયમાં લોકો તેમનું ભવિષ્ય જોવા જ્યોતિષની સલાહ લેતા હોઈ છે. અને અમુક લોકો આ દુનિયામાં એવા છે કે જે ભવિષવાણી કરતા હોઈ છે તેમજ આજે તમને એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું.
વાત કરીએ તો મૂળ બલ્ગેરિયાનાં ભવિષ્યવક્તા બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણી કરી છે. તેમની અત્યારસુધીની ભવિષ્યવાણી સાચી પડી છે. બાબા વેંગાએ સોવિયત સંઘનાં વિઘટન, અમેરિકામાં આતંકી સંગઠન 9-11 નાં હમલા સહિત ઘણી ભવિષ્યવાણી કરી હતી, જે સાચી પડી હતી. તેમની ભવિષ્યવાણીઓથી દુનિયામાં ડરનો માહોલ પણ ઊભો થઇ જાય છે. તેમણે પહેલાથી જ એવી ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2022માં રશિયા – યુક્રેન વચ્ચે યુધ્ધની સ્થિતિ સર્જાશે. હવે તેમણે જણાવ્યું છે કે આ રશિયા- યુક્રેન યુધ્ધ હજી 2 વર્ષ ચાલશે.
આમ મીડિયા રિપોર્ટ અનુસાર બંને દેશ રશિયા અને યુક્રેનનાં સૈનિકો બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાંભણીને ચિંતત થઇ ગયા છે. એવું એટલા માટે કહેવામાં આવે છે કે રશિયાનાં સૈનિકો અને તેમની પત્ની વચ્ચે થતી ફોનની વાતચીત યુક્રેનનાં રક્ષામંત્રાલયે સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે. બાબા વેંગાની ભવિષ્યવાણીની વાત કરતા રશિયાનાં સૈનિકોની પત્નીઓ તેમના પતિને ચિંતિત થઇને કહેતી હતી કે હજુ કેટલો સમય યુધ્ધ ચાલશે, ઘણા સમયથી ઘરે નથી આવ્યા હવે ક્યારે ઘરે આવશો, હજી કેટલા સમય દૂર રહેવુ પડશે, તમારા વગર અહીં એકલું ગમતું નથી,
આમ આ સાથે તમે જલ્દી આવો તો સારું, ત્યારે રશિયન સૈનિક તેમની પત્નીને સમજાવી રહ્યાં હતા કે તમારે હિમ્મત રાખવાની જરૂર છે. અત્યારે કંઇ જ કહી ન શકાય કે ઘરે આવવાનું ક્યારે થશે. હમણાં તો ઘરે આવવું શક્ય જ નથી. હમણાં તરત તો ઘરે આવવું અશક્ય છે તેમજ યુક્રેનનાં રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આ ફોનની વાતચીત દરમિયાન રશિયાનાં સૈનિકની પત્નીને રોતી સાંભળવામાં આવે છે. ઓડિયોમાં રશિયન સૈનિક કહે છે કે બાબા વેંગાની ભવિષ્યવાણી પ્રમાણે તો આ યુધ્ધ 2024 સુધી ચાલશે. આ સાંભળતાની સાથે જ તેની પત્ની ચિંતાતૂર થઇને રડી પડી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.