ગજબ હો બાકી ! 62 વર્ષીય આ દાદીએ માધુરી દિક્ષીતને પાછી પાડી દે એવો ડાંસ કર્યો…જુઓ વિડીયો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો બડો વધી ગયો છે કે હાલ ઘરે ઘરે લોકો સોશિયલ મીડિયાનો વપરાશ કરતા થયા છે નાના બાળકોથી લઈને મોટા વડીલો લોકો પાસે હાલ સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવી તસવીરો કે વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ આપણને પણ મનોરંજન પ્રાપ્ત થતું હોય છે.

તમે જોયું હશે કે અનેક વખત વધારે ઉંમરના લોકો પોતાની જુવાનીને યાદ કરતા અનેક વખત એવા એવા કામ કરતા હોય છે કે તેને જોયા બાદ આપણને પણ આંચકો લાગતો હોય છે, એવામાં હાલ આવા જ એક અદભુત દાદીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેના પર લોકો ખુબ વધારે પ્રેમ વરસાવી રહ્યા છે. ખરેખર આ દાદીએ સૌ કોઈનું દિલ જ જીતી લીધું છે. જણાવી દઈએ કે દાદી ક્લાસિકલ મૂવમાં ખુબ ધૂમ મચાવી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ડોલા રે ડોલા રે ગીત પર ખુબ જબરદસ્ત ડાંસ કરી રહયા છે. વિડીયો હાલ સોશિયલ મીડિયા પર એટલી બધી ધૂમ મચાવી રહ્યો છે કે લોકોને પણ ખુબ પસંદ આવી રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ વૃદ્ધ ઉંમરની મહિલા યંગ લોકો કરતા પણ ખુબ અદભુત ડાંસ કરી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by Ravi Bala Sharma (@ravi.bala.sharma)

આ વિડીયો હાલના સમયમાં ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે, જણાવી દઈએ કે વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે તો વિડીયો પર 2500 જેટલી કમેન્ટ તથા 76 હજાર જેટલી ઢગલા મોઢે લાઈક આવી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર લોકોને ખુબ વધારે પસંદ આવી રહ્યો છે, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *