દાઢી-મૂછની કોમેડી ભારતીને પડી મોંઘી, ત્યારબાદ માફી માંગતો વિડીયો શેર કરતી દેખાય…જાણો શું થયું હશે.

ભારતી સિંહ ના જોક્સ પર  હસી કોને આવતી નથી. પણ આ વખતે ભારતી સિંહ નો એક જોકસ અ વખતે તેની મુશ્કેલી બની ગય છે. દાઢી મુછ ને લય ને કોમેડિયન ના કોમેન્ટ ની જોરદાર વિરોધ થય રહ્યો છે. ભારતી એ તેના એક શો માં દાઢી મુછ પર એક જોક્સ કીધો હતો તેના પર શીખ સમુદાય ના લોકો ખુબજ આપતી ધરાવે છે.

હવે આ મામલા ને લય ને અમૃતસર સીખ સંગઠનો દ્વારા ભારતી સિંહ ની ઉપર પ્રદર્શન કરવામાં આવ્યું. મામલો વધ્યા પછી ભારતી સિંહ એ સીખ સમુદાય ને હાથ જોડીને માફી પણ માંગી છે. ભારતી એ તેનો એક વિડીયો શેર કર્યો જેમાં તેને સીખ સમુદાય ને હાથ જોડીને માફી પણ માંગી છે.

ભારતી સિંહ હાથ જોડીને માફી માંગતી મંગા વિડીયો માં કહે છે કે, એક બે દિવસ થી એજ વિડીયો વાયરલ થય રહ્યો છે. મને મોકલ્યો પણ છે અને મેસેજ પણ કરવામાં આવ્યો છે. કે મેં દાઢી મુછ નું મજાક ઉડાડયું છે. હું છેલ્લા બે દિવસ થી વિડીયો જોય રહી છુ. હું તમને વિનતી કરીશ કે તમે પણ આ વિડીયો જોશો. મેં કોઈ પણ ધર્મ કે કાસ્ટ વિષે કાય પણ બોલ્યો નથી કે આ ધર્મના લોકો દાઢી મુછ રાખે છે. મેં નથી કીધું કે પંજાબી લોકો દાઢી રખે છે.

ભારતી એ કહ્યું કે હું મારી મિત્ર જોડે કોમેડી કરી રહી હતી કે આજ કાલ લોકો દાઢી મુછ રાખે છે. પરંતુ મારા આ શબ્દોથી જો કોઈ ધર્મ કે જાતિના લોકોને ઠેસ પહોંચી હોય તો હું હાથ જોડીને માફી માંગુ છું. હું પોતે પંજાબી છું અને મારો જન્મ અમૃતસરમાં થયો હતો. વાસ્તવમાં ટીવી એક્ટ્રેસ જાસ્મીન ભસીન ભારતીના એક કોમેડી શોમાં ગેસ્ટ તરીકે જોવા મળી હતી. ભારતી મજાકમાં જાસ્મિનને મજાક કરતા જોવા મળી હતી. તમારે દાઢી અને મૂછ કેમ નથી જોઈતી? દૂધ પીધા પછી દાઢી મોઢામાં મુકવામાં આવે તો વર્મીસીલીનો ટેસ્ટ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.