માત્ર ૨૩ વર્ષની ઉમરે બન્યો કરોડપતિ જેનું કારણ સાંભળી તમે પણ ચોકી જશો…
હાલના સમય માં બધુજ ડીજીટલ થતું જાય છે તેવામાં લોકો શેરબજાર, મ્યુચલફંડ જેવી ધંધાકીય માર્કેટમાં પૈસા રોકતા જોવા મળી રહ્યા છે, તમે ઘણી વખત ટીવી માં પણ એડ જોઈ હશે કે આ સ્ટોક માર્કેટ બધાજ કરતા ખાસ છે એટલે કે સ્ટોક માર્કેટ પર કોઈની મોનોપોલી હોતી નથી. આ વાત પરથીજ એક ૨૩ વર્ષના યવાને આજ કરોડો નો માળી બની ચુક્યો છે જાણો તેમની સફળતા વિષે.
માત્ર ૧૭ વર્ષની ઉમરમાજ આ યુવાને શેરબજારમાં ૨૦૦૦ થી રોકાણ શરુ કર્યું હતું અને પહેલીવાર સ્ટોક માર્કેટમાં પગલું માંડ્યું હતું. અને ૬ વર્ષની સફરમાં તે ૧૦૦ કરોડ રૂપિયાનો માલિક બની ગયો. એટલેકે તેણે ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી આમ જયારે જયારે પણ શેર બજાર અને તેને લગતી કમાણીની વાત કરવામાં આવે તો વોરેન બફેટ, રાકેશ ઝુનઝુનવાલા અને રાધાકિશન દામાણી જેવા લોકો ખાસ ઉલ્લેખ થતો હોઈ છે.
આ યુવકનું નામ સંકર્ષ ચંદ છે જે મૂળ હેદરાબાદ નો છે તે માત્ર શેર બજારમાજ રોકાણ કરતો નથી પરંતુ તે SAVART નામની કંપની નો સ્થાપક છે જે તેનું પોતાનું સ્ટાર્ટઅપ છે સંકર્ષ ૮ લાખ રૂપિયા થી ૩૫ લોકો સાથે આ કંપની શરુ કરી છે. તેને ૧૨ પાસ કર્યા પછી ૧૭ વર્ષની ઉમરે ૨૦૦૦ નું રોકાણ કર્યું અને ૧.૫ લાખ જેટલા રૂપિયા ૨ વર્ષબાદ તેણે રોકાણ કર્યા હતા અને જે ૧૩ લાખ રૂપિયા થયા તેમાંથી તેને ૮ લાખ થી પોતાની કંપની શરુ કરી હતી.
તે ભલે ઉમરમાં નાનો દેખાતો હોઈ પરંતુ તેનું કામ એક એનુભાવી રોકાણકારનું છે સંકર્ષ આજે પણ સાદુજીવન જીવી રહ્યો છે તે મોટા ભાગે ટી શર્ટ માં જ જોવા મળતા હોઈ છે જયારે કોઈ મીટીંગ કે શો માં જવાનું હોઈ ત્યારે ખાસ કપડા પહેરતા હતા.આમ શેર બજારમાં કમાણી કરવી તે બધાના હાથની વાત હોતી નથી તેના માટે સમજવું પડે, સયંમ રાખવો પડે, નોલેજ મેળવવું પડે વગેરે બાબતો ધ્યાંનમાં રાખવી પડતી હોઈ છે