ભગવાન આવી મા કોઈ ને નો દે ! બાળક ને એવી સજા આપી કે કોઈ વિચારી નો શકે…
હોમવર્ક ના કરવાને કારણે નારાજ માં એ માસુમ બાળકીને એવી સજા આપી કે જેને જોઈ કોઈ પણ ની રૂહ કાપી ઉઠશે. સોશિયલ મીડિયા પર મા ની આ હેવાનિયત નો વિડીઓ વાયરલ થઇ રહ્યો છે.વીડીઓમાં જોવા મળી રહ્યું છે કે,માં એ બાળકીને ભારે તડકામાં બપોરે હાથ પગ બાંધીને અગાશી પર સુવડાવી દેવામાં આવી છે.
બાળકી કરગરતી તડકામાં સુઈ રહી .વીડીઓમાં સાફ જોવા મળી રહ્યું છે કે બાળકી તડપી રહી છે.અને ચીસો નાખી રહી છે તે પોતાની માં નર બીજીવાર આવું નહિ કરવા બદલ કસમ આપી રહી છે.
આ મામલો દિલ્લીના તુક્મીર પુર ગલી નંબર ૨ નો જણાઈ રહ્યો છે.વિડીઓ વાયરલ થયા બાદ પોલીસે મામલાની જાણકારી મેલાવાવનું શરુ કર્યું . પોલીસ બાળકીના ઘરે પહોચી તો માં એ જણાવ્યું કે બાળકીએ હોમવર્ક કર્યું ના હતું એટલે અમે તેણે ૫-૭ મિનીટ માટે હાથ પગ બાંધીને અગાશી પર સુવડાવી હતી.
જેનાથી એ રોજ પોતાનું હોમવર્ક સમયથી કરે.થોડા સમય પછી અમે તેના હાથ પગ છોડીને નીચે લઇ આવ્યા હતા.દિલ્લીના ખજૂરી ખાસ પોલીસ સ્ટેશન માં જુવેનાઇલ જસ્તિસ એકત હેતલ કેસમાં FIR નોંધવામાં આવી છે.
જયારે માં એ બાળકીને સજા આપવા માટે અગાશી પર સુવડાવી તો એ જલન થવા થી ચીસો પાડવા લાગી.બાળકીનો રોવાનો અવાજે.સંભાળી ને પડોશીઓ તેનો વિડીઓ બનાવા લાગયા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા .
વીડીઓમાં જોઈ સકાય છે કે જયારે બાળકીની પીઠ અગાશીમાં ગરમીથી જલવા લાગે છે ત્યારે તે પોતાની કમરને ઉપર ઉઠાવી લે છે.તે ક્યારેક ડાબી તો ક્યારેક જમણી બાજુ કરવતો લેતી જોવા મળે છે.વિડીઓ જોઇને યુઝર્સ બાળકીને માટે પરેશાન થઇ રહ્યા છે અને માતાની આ હરકત પર સવાલો ઉપાડી રહ્યા છે.