ભાવનગર : વિશ્વના અનેક ટાપુઓને ટક્કર આપે છે ભાવનગરનો ‘પીરમ ટાપુ’ ! લોકો દરિયો પાર કરીને જાય છે ફરવા..જુઓ તસવીરો
મે તમારા જીવનમાં એકના એક વાર દરિયાના ટાપુ વિશેની વાત તો ક્રીસજ હશે. આ એવા ટાપુ હોઈ છે જેની ચારેય બાજુ બસ પાણી પાણી અને પાણીજ જોવા મળતું હોઈ છે. ઘણા ટાપુઓ તો એવા પણ હોઈ છે જ્યા કોઈ રહેતું પણ હોતું નથી અને ઘણા ટાપુઓ પર લોકો રહેઠાણ કરીને રહેત હોઈ છે. આમ તેવીજ રીતે આજે તમને એક તેવાજ ટાપુ વિષે જણાવીશું જ્યા કોઈ પણ રહેતું નથી પરંતુ તો પણ આ ટાપુએ લોકો નું ખુબજ આકર્ષણ કર્યું છે. આવો તામેં ગુજરાતના અનોખા ટાપુ વિષે વિગત જણાવીએ.
તામેં જણાવીએ તો ભાવનગર જિલ્લાનો એક માત્ર અને પુરાતત્વ અવશેષોની સાથે અને અનેક લડાઈઓ જોયેલ આ ટાપુ ઘોઘાના દરિયાથી થી 4 km દૂર આવેલ પીરમબેટ નામનું ટાપુ છે. આ ટાપુ પ્રવાસીઓ માટે ઉત્તમ સ્થાન છે. તો વળી આ ટાપુની માલિકીની વાત કરવામાં આવે તો આ ટાપુના માલિક સ્વ.સિધ્ધરાજસિંહ રાઓલની છે. તો વળી જ્યારે જ્યારે અહ્યા આવતા પ્રવાસીઓને આ ટાપુની મુલાકાત લેવી હોઈ ત્યારે દરિયાના પાણીની ભરતી-ઓટના ચોક્કસ સમયે મશિનવાળી હોડી મારફત એકાદ કલાકની મુસાફરી કરીને જવું પડતું હોઈ છે.
તો વળી આ સતાહૈ આ ટાપુ અંગે જણાવીએ તો આ ટાપુ પર જુનબી મૂર્તિઓ અને જુનાસમયની નાશ પામેલી પ્રજાતિઓના પણ અવશેષો મળી આવ્યા છે. તેમજ રોચક ઇતિહાસ અંગે જો જાણકારી આપીએ તો ભાવનગર રાજ્યના રાજવીઓના પૂર્વજો પૈકીના વીર મોખડાજી ગોહિલે પીરમબેટને પોતાની રાજધાની બનાવી મોગલ સલનત સાથે લડાઈ પણ કરી હતી
તેમજ આ સાથે ઈતિહાસકારોના મત મુજબ, 15મી સદીના ઉતરાર્ધે ગોહિલવાડના રાજવંશીઓએ મુસ્લિમો પર આક્રમણ કરી ખંભાતની ખાડીમાં આવેલ પીરમબેટ ટાપુ પર કબ્જો કર્યો હતો અને સમયાંતરે પોતાની રાજધાની સ્થાપી હતી. આમ અત્યારે એક પણ વ્યક્તિનો અહીં વસવાટ નથી. ફક્ત લાઈટ હાઉસના કર્મચારીઓ અહીં રહી ફરજ બજાવે છે. અહીં પીવાનું પાણી પણ સાથે લઈને આવવું પડે છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો