વિશ્વના ટોપ અમિર વ્યક્તિના લિસ્ટમાં સમાવિષ્ટ એવા બિલ ગેટ્સે ભારતમાં ચલાવી રીક્ષા ! એવો અનુભવ શેર કર્યો કે…જુઓ વિડીયો
મિત્રો આ દુનિયાના સૌથી આમિર વ્યક્તિઓમાના એક બિલ ગેટ્સ તો હાલ માજ તમને લઈને એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થયો હતો. જેમાં તેઓ સ્મૃતિ ઈરાની સાથે ખીચડી બનાવતા નજર આવ્યા હતા અને પછી તડકો લગાવતા પણ શીખ્યા હતા. જે બાદ ખીચડીનો સ્વાદ માણી તેમણે આ વાનગીના ખુબજ વખાણ પણ કર્યા. તેવામાં હાલ બિલ ગેટ્સનો એક નવો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જે લોકો દ્વારા હાલ ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે. આવો તમને આ વિડીયો વિષે વિગતે જણાવીએ.
હાલ જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે તેમાં બિલ ગેટ્સ ઇલેક્ટ્રિક રીક્ષા ચલાવતા નજર આવી રહયા છે. આમ તેમણે તાજેતરમાં આનંદ મહિન્દ્રાની ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ટ્રિઓ ચલાવી હતી. બિલ ગેટ્સની સ્ટાઈલ જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તેઓ કેવી રીતે પ્રદૂષણ સામે અવાજ ઉઠાવતા નજર આવી રહ્યા છે આ વિડીયો બિલ ગેટ્સે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યો હતો આમ વિડીયોમાં જોઈ શકાય છે કે
તેમજ આ વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે કે ઈનોવેશનના મામલે ભારતનું પેશન લેવલ ઘણું ઊંચું છે. મેં ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવી જે 131 કિમી (લગભગ 81 માઇલ) સુધી મુસાફરી કરવા અને 4 લોકોને લઈ જવા માટે સક્ષમ છે. મહિન્દ્રા જેવી કંપનીઓ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના ડીકાર્બોનાઇઝેશનમાં ફાળો આપે છે તે જોવું પ્રેરણાદાયક છે.
તો વળી આ સાથે આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર પર બિલ ગેટ્સનો વીડિયો શેર કરીને આનંદ મહિન્દ્રાનો આભાર વ્યક્ત કર્યો હતો. આનંદ મહિન્દ્રાએ કહ્યું ચલતી કા નામ ગાડી. બિલ ગેટ્સ આ વખતે તમને ટ્રિઓ પર સવારી કરતા જોઈને મને આનંદ થયો. હવે તમારો એજન્ડા સચિન તેંડુલકર સાથે રેસ કરવાનો છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો