બોલો લ્યો પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીએ એવો જબરદસ્ત આઈડિયા અપનાવ્યો કે સુપરવાઈઝર ના હોશ ઊડી ગયા ….

નાના બાળકોથી લઈને મોટો પણ અનેક અટપટું કામ કરવાની તાકાત ધરાવે છે કે જે જોઈ આંખી દુનિયા ચકકર ખાઈ પડી સકે છે આપણે દરરોજ અનેક સમાચાર અને અજીબગરીબ ઘટના અંગે સાંભનતા હોઈએ છીયે કે જેનાથી આપણે ચોકી જતાં હોઈએ છીયે. હાલમાં પરીક્ષા નો  સમય ચાલી રહ્યો છે અને વિધ્યાર્થીઓ પરીક્ષા આપવા જતાં હોય છે. અને અનેક ચિટિંગ ના કિસ્સાઓ જોવા મળતા હોય છે. ઘણા વિધ્યાથી ઓ ઈમાનદાર અને મહેનત થી પરીક્ષા આપતા હોય છે તો ત્યાં જ ઘણા વિધ્યાર્થીઓ એવા પણ જોવા મળે છે કે જે પરીક્ષામાં ચિટિંગ કરી પાસ થવાનો પ્રયત્ન કરતાં હોય છે.

સ્કૂલ અને કોલેજના વિધ્યાર્થીઓ કાપલીઓનો ઉપયોગ કરીને ચિટિંગ કર્તા હોય છે. અને આજના સમયમાં તો ફોનનો ઉપયોગ કરીને પણ આ ચોરી કરતાં હોય છે અને હવે તો એવો સમય જોવા મળે છે કે જેને નિયંત્રણ માં લાવવું બહુ જ જરૂરી બન્યું છે. અને તેના માટે અનેક નિયંત્રણ પણ લગાડવામાં આવ્યા છે આમ છતા  લોકો સુધારવાનું નામ નથી લેતા. આજે આપણે એક આવી જ ચિટિંગ કે જે એક વિધ્યાર્થીએ  કરી છે તેના અનોખા જુગાડની વાત કરવા જઇ રહ્યા છીએ કે તેણે તેના મગજનો કેવી ઉપયોગ કરીને આ જુગાડ અપનાવ્યો છે.

હાલમાં એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે જે સપેનની છે આ પોસ્ટમાં જોઈ સકે છે કે સ્પેનમાં એક વિધ્યાર્થી જ્યારે ચોરી કરી રહ્યો છે ત્યારે તેણે રંગે હાથ પ્રોફેસર પકડી પાડે છે અને આ વિધ્યાર્થિની કોપી કરવાની રીત જોઈને પ્રોફેસર પણ આશ્ચર્યમાં પડી જાય છે. વસતવમાં બને એમ છે કે આ વિધ્યાર્થી પેન પર નાના નાના અક્ષરોથી લખીને કાપલી બનાવી હતી. જે જોવામાં આપણને પેન જ લાગે પરંતુ હકીકતમાં તે પેનમાં લખાણથી કોપી કરી હતી. આ વિધ્યાર્થી પાસે એક કે બે નહીં પરંતુ અનેક પેન હતી કે જે આમ લખાણથી ભરેલી હતી. અને દરેક પેન પર બહુ જ સુંદર અક્ષરો થી લખ્યું હતું. ત્યાર પછી આ પેનને પ્રોફેસર એ જપ્ત કરી લીધી હતી.

કોપી કરવાની આ પધ્ધતિ જોઈને પ્રોફેસર પણ ચોકી ગયા હતા અને કહ્યું હતું કે કોઈ કલાથી કમ નથી. આ પોસ્ટ ને સ્પેનના મલાગા યુનિવર્સિટીના લોના પ્રોફેસર એ ટ્વિટર પર શેર કર્યો છે. ગોંજો નામના ટ્વિટર યુજરસે શેર કર્યું છે કે કઈ રીતે આ પેનના ગ્રેફાઇટ લીડને સોયની મદદથી બદલ્યું હતું અને તેનાથી પેનની સપાટી પર લખવામાં આવ્યું હતું પેન પર લખવા માટે ઇમ્પૃવાઈજ્દ પેન્સિલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સાથે જ પેનનો છેડો કાળા રંગનો હતો કે જેથી તે કળા રંગથી વિપરીત સારું અને સવ્ચ્છ વંચાઇ સકે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *