દુલ્હને સ્કૂટી પર સવાર થઈ કોઈ પણ પરવા કર્યા વગર લગ્ન પહેલા સ્વેગથી વિડિઓ બનાવ્યો કે જોઈ તમે પણ…જુઓ વિડિઓ

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે પરંતુ હાલ એક એવો વિડિઓ જેમાં દુલ્હન પોતાના સ્વેગથી નેટીઝન્સનું દિલ જીતી લે છે. આ વિડિઓ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. આવો તમને વિસ્તારમાં જણાવીએ.

વાત કરીએ તો વિડિઓમાઁ તમે જોઈ શકો છો કે જે યુવતી સ્કૂટર પર સવાર છે તેના લગ્નનો દિવસ છે અને તે દુલ્હનના જોડામાઁ સ્કૂટી પર બેસી ગીત પર વિડિઓ બનાવી રહી છે. આ દુલ્હન જયારે સ્કૂટી પર સવાર થઈને નીકળે છે ત્યારે આજુબાજુના બધાજ લોકો તેને જોતા રહી જાય છે.આ દરમિયાન, તે બોલિવૂડ ગીત પર લિપ-સિંક પણ કરે છે. મને ખાતરી છે કે તમને આ વિડિઓ ખૂબ જ ગમશે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા એક વિડીઓમાં એક દુલ્હન પોતાની સ્કૂટી પર કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર ફરતી જોઈ શકાય છે.

તેમજ સ્કૂટી ચલાવતી વખતે દુલ્હનના ચહેરા પર સ્મિત દેખાય છે અને તે લહેંગા પહેરીને વ્યસ્ત રોડ પર ફરતી હોય છે. દુલ્હનની ખુશીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સ્કૂટી ચલાવતી વખતે તે બોલિવૂડ ફિલ્મ ‘એક્શન રિપ્લે’ના લોકપ્રિય ગીત ‘જોર કા ઝટકા’ને લિપસિંક કરી રહી છે. સ્કૂટી ચલાવતી વખતે દુલ્હન કહે છે,’હા મૌકા હે પગલે, સાદી સે બચ લે, સમજા ને દિલ ક્યુ સાદી કો મચલે… સાદી કે મંડપ સે તું ખુદ કો ભગા, હા ભગા.’

સ્વેગ વાલી દુલ્હનિયાનો આ ક્યૂટ વિડિઓ ઈન્સ્ટાગ્રામ પર @bridal_lehenga_design પેજ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે, તો પછી તમે શું સમજ્યા? સાથે જ વિડીઓના કેપ્શનમાં લખ્યું છે, ભાગતી દુલ્હન. આ વિડિઓને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. દુલ્હનએ પોતાની અલગ અને સ્ટાઇલિશ સ્ટાઈલથી દરેકના દિલ જીતી લીધા છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *