શું આ સાચ્ચું હોય શકે કે !પીંજરામાં અટકી એક વ્યક્તિની જાન કારણ જાણશો તો ખુબ હસવું આવશે જુવો આ વિડીઓ
પ્રાણી સંગ્રહાલય માંથી એક ચોકાવનારો વિડીઓ સામે આવ્યો છે.આ વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે જયારે એક વ્યક્તિએ પાંજરામાં કેદ ઓરંગુટાન ને ચીડાવ્યું ત્યારે આ જંગલી પ્રાણીએ તેની શું હાલત કરી સોશિયલ મીડિયા પર રોજ એક વિડીયો વાયરલ થાય છે.
ઘણા વિડીઓ આપણને દુખી કરે છે તો ઘણા આપણે હસાવી દે છે. ઘણા વિડીઓ એવા પણ હોય છે જેને જોઇને અનેક પ્રકારના ભાવ આવતા હોય છે પરંતુ એક વાત છે કે વિડીઓ આપણને સમજુતી પણ આપી જાય છે .એવો જ એક વિડીઓ હમણાં સોશિયલ મીડિયા પર ખુબ શેર થયેલો જોવા મળે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટર પર પોસ્ટ થયેલો આ જબરદસ્ત વિડીયો લગભગ દોઢ કરોડ લોકોએ જોઈ લીધો છે.અને હજી આ વિડીઓ ને વાયરલ કરવાનો દોર ચાલુ જ છે.આ મજેદાર વિડીયો ને અત્યાર સુઘી ૨ લાખ ૨૬ હાજર લોકોએ પસંદ કર્યો છે.ત્યાજ નજીકમાં ૩૭ હાજર લોકોએ ટ્વીટ કર્યો છે.જયારે સદા ૩૮ હાજર થી વધુ લોકોએ આમાં દિલચસ્પ કમેન્ટ આપી છે.
આ વિડીયો ૩૨ સેકન્ડ નો જ છે.પણ સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે.આ વિડીઓ ઇન્ડોનેશિયા ના પ્રાણીસંગ્રાલય નો બતાવામાં આવી રહ્યો છે.એમાં દેખાડવામાં આવ્યું છે કે ઓરાંગઉટાન પીંજરામાં કેદ છે.એને જોવા માટે એક વ્યક્તિ આવે છે.પણ કદાચ તે આ પ્રાણી ને ચીડવવા લાગે છે .
જેનાથી ઓરંગઉટાન નારાજ થઇ જાય છે. ચાલાકીથી તે થોડો આગળ આવે છે અને એક ઝટકો મારી તે વ્યક્તિનું ટી શર્ટપકડી લે છે.વ્યક્તિનો શ્વાસ અટકવા લાગે છે .આ વ્યક્તિ પોતાને બચાવવા ઘણા પ્રયત્નો કરે છે ,આટલું જ નહી તેણે બચાવવા માટે એક વ્યક્તિ પાછળ થી પણ આવે છેજે કદાચ એ યુવકની સાથે જ હશે.પણ ઓરાંગઉટાન ની મજબુત પકડથી બચવું મુશકીલ હતું
.ત્યારબાદ ઓરાંગઉટાગ તે વ્યક્તિનો પગ પકડી લે છે.હવે તે યુવકની જાન તેના ગળા માં અટકી જાય છે. તે અને તેનો સાથી બંને બચવા માટે જીજાન એક કરી નાખે છે ,તમામ ઉપાયો અજમાવી જોવે છે.પરંતુ,ઓરંગઉટાન ની પકડ ઢીલી કરી સકતો નથી અંતે ઓરાંગઉટાન યુવકને તેનો પગ ચાવવાનો ડર બતાવીને છોડી દે છે.આ મજેદાર વિડીઓ જોઇને લોકો પોતાની હસી રોકી સકતા નથી .
— san (@sundaykisseu) June 7, 2022