સાવધાન! મોબાઇલ ગેમ ના લીધે બાળકે પોતાની માતા ની જ હત્યા કરી નાખી , સમગ્ર ઘટના જાણી

જીવનમાં અનેક પ્રકારની ઘટના જોવા મળે છેજે આપણને વિચારવા પર મજબુર કરી દેકે આ દુનિયામાં હજુ ક્યાં સુધી આવું જીવલેણ થતું રહેશે. જેમાં આજ લખનૌવ માં એક એવી ઘટના બની છે જેના કારણે સૌ કોઈ કઈ બેઠું છે કે એક બાળક કઈરીતે માતાની હત્યા કરી સકે પણ હા આ વાત સાચી છે બાળકને ગેમ રમવાની ના પડતા તેણે પોતાની માતાની હત્યા કરી છે જે ખુબ જ દિલ દુખાવનારી વાત છે

અહી PUBG ગેમ માં રસ ધરાવનાર નાદાન બાળકે પોતાની માતા સાધના સિંહની ગોળી મારીને હત્યા કરી નાખી છે .તેના મૃતદેહ સાથે બાળક 2 દિવસ અને ૩ રાત સાથે રહ્યો.ત્યાજ નાની બહેનને ધમકી આપી કે જો પોલીસને કે કોઈ પણ ને આ બાબતે જાણ કરી તો તો તેણે પણ મારી નાખશે.મંગળવારે દુર્ગંઘ  આવવાના કારણે તેણે કહાની બનાવી અને પપ્પાને ફોન કરી સુચના આપી

.જેનાથી પાડોશીઓએ પોલીસને સુચના આપી.સ્થળ પર આવી પોલીસે બોડીને પોસ્ટમોટમ માટેમોકલી ,ત્યારેજ નાદાન બાળકને પુછપરછ કરી તો બધી હકીકત સામે આવી ગઈ.પોલીસના જણાવ્યા અનુસાર ,પતિ આસનસોલ સેનામાં સુબેદાર મેજર (JCO ) તેરીકે ફરજ બજાવે છે.તેમણે જાણ કરવામાં આવી છે તેઓ રસ્તા પર જ છે.મૂળ,વારાણસી ના રહેવાસી નવીનસિંહ આર્મીમાં સુબેદાર મેજર (JCO )  તરીકે પોસ્ટેડ છે.હાલમાં પચ્ચીમ બંગાળમાં આસનસોલમાં પોસ્ટેડ છે.

તેઓ પરિવારની સાથે પીજીઆઈ ના પંચખેડા નજીક જમુનાપુરમની કોલોનીમાં રહે છે. ADCP પૂર્વ કાસિમ આબ્દીના જણાવ્યા મુજબ, નવીનના પરિવારમાં પત્ની સાધના સિંહ ,૧૬ વર્ષનો દીકરો અને ૬ વર્ષની દીકરી છે.ત્રણેવ PGI ના નવા મકાનમાં રહેતા હતા.સનિવારે રાત્રે સાધના બંને બાળકોની સાથે રૂમમાં સુતી હતી લગભગ રાતે ૩ વાગે દીકરાએ માતાને પિતાની લાઇસન્સ વાળી બંધુક માતાના માથા પર ચલાવી ગોળી મારી.

 

જેનાથી સાધનનું ત્યાજ મૃત્યુ થયું.ત્યાજ નાની બહેનને ધમકી આપી ને બીજા રૂમમાં લઇ ગયો.જ્યાં બંને સુઈ ગયા.સવારે ઉઠીને પછી બહેનને ધમકી આપકે પોલીસ કે કોઈને પણ જણાવ્યું તો તને પણ મારી નાખીશ.પોલીસને જનકની મળ્યા અનુસાર ,દીકરાએ જણાવેલું કે જે રૂમમાં માતાનું મૃતદેહ હતો ત્યાં રૂમફરેશનર અને સ્પ્રે લગાવીને દુર્ગંધ ને દુર કરવાની કોશિશ કરતો રહ્યો

મંગળવારે રાત્રે ૯ વાગે દુર્ગંઘ વધી જતા તેણે બીક લાગવા લાગી ત્યારબાદ લાશ પર કેમીઉકાલ નાખીને તેનો નિકાલ કરવાની કોશીશ કરી.તેણે આસનસોલમાં ફરજ બજાવતા પિતાને ફોન કરીને જાણ કરી કે માતાને કોઈકે મારી નાખી. અમને બંનેને રૂમમાં બંધ કરી દીધા હતા .ઘણા પ્રયત્ન પછી અમે બહાર આવ્યા છીએ

.આ વાતથી પિતા નવીને પાડોશી દિનેશને ફોન કરીને ઘરે જઈ બાબતોની જાણકારી લેવા કહ્યું દિનેશ જયારે નવીનના ઘરે પહોચ્યા  તો બંને બાળકો આંગણામાં હતા ,તેમણે પુછ્તાછ કરી તો કહ્યું કે માતાને કોઈકે મારી નાખ્યા ,જયારે દિનેશ રૂમમાં જોવા ગયો તો રૂમમાં અતિ દુર્ગંઘ ફેલાઈ ગઈ હતી.તેમણે તરત પોલીસને સુચના આપી,ત્યાં પહોચી પોલીસે બંને બાળકોને બહાર લઇ ગયા .ત્યાજ રૂમને બંધ કરીને સીલ કર્યો અને લાશને પોતાના કબજામાં લીધી

.ADCP પૂર્વીના મત મુજબ ,સાધનાનું બોડી જે બેડ પર હતું ત્યાજ નવીનનું લાઇસન્સ વાળું પિસ્તોલ પણ મળી આવ્યું હતું,પોલીસે લાશને પોસ્ટમોટમ માટે મોકલી, અને પિસ્તોલને ફોરેન્સિક માં ટેસ્ટ માટે મોકલવામાં આવી.ફોરેન્સિક વિભાગ તરફ થી ઘણા સબુત મળ્યા હતા.પોલીસના મત અનુસાર હત્યા શનિવાર રાતે થઇ હતી.દુર્ગંઘ દુર કરવા માટે રૂમ ફ્રેશનર અને સ્પ્રે નો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

પોલીસે સ્થળ પર પુછતાછ કરીને નાદાન બાળક ની પણ પુછતાછ કરી હતી.અને દીકરી ની પુછતાછ મહિલા પોલીસે કરી હતી.આ સમય દરમ્યાન તમામ વિગતો સામે આવીં ગઈ.નાદાન બાળકે પોલીસ સામે કબુલ કર્યું કે ,તે PUBG ગેમ રમતો હતો,જેના લીધે તેણે માર પણ પડતો હતો ,

શ નિવારે ઘરમાંથી ૧૦,૦૦૦રૂપિયા ગાયબ થઇ ગયા હતા .જેથી માતા નારાજ થઇ હતી આ રૂપિયા ની ચોરીનો આરોપ લગાવીને મને માર પડ્યો હતો,નાદાન બલકે જણાવ્યું હારું કે ઘર્મ,માં કોઈ પણ વસ્તુ ગાયબ થાય તો એનો આરોપ મારા પર લગાવવામાં આવતો હતો.પછી માર પડતો હતો,આજ નારાજગીના કારણે મેં મારી માતાની હત્યા કરી હતી.

પોલીસના અનુસાર નવીનનો નાદાન દીકરો તેલીબાગ સ્થિત એપીએસ સ્કુલમાં ધોરણ ૧૦આ અભ્યાસ કરે છે.તે PUBG ગેમનો શોખીન છે .આ વાતની જન થતા માતા અક્સર તેના પર નારાજ થતી હતી પરંતુ નાદાન બાળકને માની નારાજગીથી કોઈ ફરક પડતો ના હતો.

વધારે નારાજ થવા પર માર પડતો હતો.તેમજ તે ઈન્સટ્રાગ્રામ નો પણ શોખીન હતો .તેણે પોતાનું પ્રોફાઈલ બનાવી રાખતું હતું.આ બાબતોની ખરી તેના ફોન થી થઇ ગઈ છે.પોલીસે મોબીલને કબજામાં લઇ લીધો છે.હાલમાં પોલીસ આ બાબતે પૂછપરછ કરી રહી છે તથા પિતાના આવવની રાહ જોઈ રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *