ગુજરાતના આ નાના એવા ટેણીયાનો વિડીયો થઇ રહ્યો છે ખુબ વાયરલ ! વિડીયો જોઈ તમે હસી હસીને ગોટા વળી જશો…જુઓ આ વિડીયો

નાના બાળકો સાથે જોડાયેલ અનેક વિડીયો હાલના સમયમાં સોહસીયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ છૂટી જશે, એવામાં હાલ આવો જજ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે.એક બાળક પોતે એવી કરામત કરે છે કે તે જોઈને તમારું પણ હાસ્ય છૂટી જશે. આ વિડીયો જોયા બાદ અમુક ઓકો તો એવું પણ કહી રહ્યા છે કે આ બાળક તો ખુબ સખ્ત છે.

નાના નાના ટેણિયાંઓ વિશે તો તમે જાણતા જ હશો કે તેઓને આમ તો ઘણી ખરી વાતોની સમજણ હોતી નથી, પરંતુ અમુક વખત તેઓ એવી હરકત કરી બેઠતા હોય છે કે તેને જોઈને તમારું પણ હાસ્ય છૂટી જતું હોય છે. આ વિડીયોમાં પણ આવું જ કંઈક થાય છે જેમાં બાળક સખતાય બતાવે છે કે તમે પણ જોતા રહી જશો. હાલ તમે જોયું જ હશે કે છોકરીના નામ માત્રથી લોકો પ્રેમમાં પડી જતા હોય છે પણ આ બાળક એવો નથી.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાળક ઊભો થઈને કહાની સંભળાવતો હોય છે, એવામાં ત્યાં જ તે એક છોકરી આ બાળક સામે જોવે છે તો બાળકનો પારો ગરમ થઇ જાય છે અને તે ગુસ્સામાં આવીને છોકરીને કહે છે કે ‘તું સામું કેમ જુવે છો આમ જો ને’ આવું કહીને તે ફરી વાર્તા સંભળાવા લાગે છે. ખરેખર વિડીયોનું આ દ્રશ્ય ખુબ જ વધારે ફની છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Jaypal Bharwad (@its__meru__)

જણાવી દઈએ કે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પરથી સામે આવ્યો છે,જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડીયો meru_bharavad458182 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને વિડીયો પર અત્યાર સુધી 2 લાખથી પણ વધારે વિડીયો પર લાઈક આવી ચુકી છે. લોકો વિડીયો જોયા બાદ ખુબ ફની તથા હસાવી દેતી કમેન્ટ કરી રહ્યા છે જે ખરેખર વાંચવા જેવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *