અમરેલીના નાના એવા ગામ મા ચાલતુ હતો ક્લબ જુગાર! સ્ટેટ મોનિટરીંગ સેલ રેડ પાડી 23 જુગારીઓ સાથે 47 લાખ નો…..

મિત્રો હાલ છેલ્લા ઘણા સમય થી ગેરકાયદેસર રીતે ચાલતા જુગાર ખુબજ વધી રહ્યા છે જેમાં લાખો કરોડોનો મુદ્દે માલ જપ્ત કરવામાં આવતો હોઈ છે. આવ જુગારીઓ ને લીધેજ આજનાઓ સમાજ અને યુવાઓ પર ખુબજ ખરાબ અસર પડતી હોઈ છે. આમ આ સાતગે તમને જણાવીએ તો છ મહીના મા ગુજરાત માથી લાખો રુપીઆ નો દારુ SMC ની ટીમ દ્વારા ઝડપી લેવામા આવ્યો છે. હાલમાં પણ એક તેવોજ જુગારનો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં નાનકડા ગામે ચાલી રહ્યું હતું ક્લબ જ્યાંથી 47 લાખના મુદ્દામાલ સાથે 23 જુગારી ઝડપાયા છે.

જેમ તમે જાણોજ છો કે તેવાંમાં SMC મા ચાર્જ સંભાળતા પહેલ નિલ્પ્તિ રાય પહેલા અમરેલી ના એસ.પી તરીકે હતા અને તેમની કામગીરી ના કારણે તેવો હંમેશા ચર્ચા મા રહેતા હતા. આ જુગારની ઘટના અમરેલી માંથી સામે આવી રહ્યો છે જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલે કાંટમાં ગામે રેડની કાર્યવાહી કરી હતી. જેમાં એક મકાનમાં ચાલી રહેલી ક્લબમાં 23 જુગારીઓ સાથે 47 લાખના મુદ્દા માલ કબ્જે કર્યો હતો.

તમને જણાવીએ તો જુગારધામ ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં રેડ પોલીસ રેડ પાડતા અનેક જુગારીઓમાં નાસ ભાગ મચી ગઈ હતી.પણ મોટી સંખ્યામા કર્મીઑના કાફલા સાથે પાડેલા આ દરોડામાં જુગારીઓને પકડવામાં સફળતા મળી હતી. ઝડપાયેલ મુદ્દામાલમાં રોકડ સહિત મોટી સંખ્યામાં મોબાઈલ તેમજ જુગાર રમવાની ચિપ્સ પણ મળી આવી હતી.

આમ હવે સમગ્ર મામલે PSI પી,વી સાંખટ અને ડીબી ચૌધરી બન્ને મહિલા PSIને લિવ રિઝર્વ પર મૂકી દેવામાં આવ્યા છે જ્યારે ધારી PSI ડી.સી.સાકરીયાને બદલી કરી દેવામાં આવી છે. PSI પી.બી.લક્કડ ને પેરોલ ફર્લો સ્ક્રોડ માંથી ધારી મૂકી દેવામાં આવ્યા છે. અમરેલી તાલુકા પોલીસ મથકના 3 પોલીસ કર્મીઓની હેડક્વાર્ટરમાં બદલી કરી નાખવામાં આવી છે. આમ અમરેલી SPએ સ્થાનિક પોલીસકર્મી પર પણ કાર્યવાહી કરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.