કોમેડિયન ભારતી સિંહ એ ર મહિના પછી રાખ્યું તેના બાળકનું એવુ નામ રાખ્યુ કે જાણી ને સૌકોઈ ચોંકી ગયા..

આપણા સૌ ના ફેવરીટ અને પ્રખ્યાત એવા કપલ ભારતી સિહ અને હર્ષ એ તેમના નાના  દીકરા નું નામે સુ રાખ્યું છે તે હજુ સસ્પેન્સ જ રાખવામાં આવ્યું છે.પરંતુ હવે આ સસ્પેન્સ નો અંત આવ્યો છે .મળેલા રીપોર્ટ મુજબ ભારતી સિંહ એ વાતો વાતોમાં પોતાના દીકરા નુ નામ પોતાના બધા ફેનસ ને જણાવી દીધું છે.આવો જાણ્યે કે ભારતી એ તેના દીકરાનું નામ સુ રાખ્યું છે.

ફેનસ નો ઇન્તજાર હવે ખતમ થયો છે જઈ હા ભરતી સિંહ એ પોતાના બાળકનું નામ જણાવવાનું કહ્યું છે કોમેડિયન ક્વીન ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા એ તેમના નાના  રાજાબેટા નું નામ નો ખુલાસો કર્યો છે,ભારતી અને હર્ષ પોતાના દીકરાને પ્રેમથી ગોલા કહીને બોલાવે છે.

પરંતુ ફેન્સ બાળકનું સાચું નામ જાણવા માટે બેચેન હતા.ભારતી અને હર્ષ એ હવે પોતાના ફેન્સ ની ઇચ્છા પૂરી કરી દીધી છે અને જણાવી દીધું કે તેમના નાના રાજાબેટા નું નામ સુ રાખ્યું છે હવે બહુ વાર કર્યા વાગે તમને  જણાવી દઈએ કે તમારા ફેવરીટ કપલ  ભારતી અને હર્ષ એ પોતાના નાના દીકરાનું નામ લક્ષ્ય (LAKSH ) રાખ્યું છે.

રીપોર્ટના જણાવ્યા અનુસાર ,ભારતી સિંહ એ વાતો વાતો માં તેના દીકરા નું નામ પોતાના તમામ ફેન્સ ને જણાવી દીધું છે.ભારતી પોતાના એક વીડીઓમાં મજાકના અંદાજમાં કહેતી જોવા મળે છે કે ,તેમનો દીકરો તેની માતા ને પિતા  ને કામ કરતા જોવાનો આદી છે

ભારતી આગળ કહે છે કે “લક્ષ્ય ” તેના જન્મના પહેલાથી જ કામ કરી રહ્યો છે.ભારતીની આ વાત થી જાણવા મળે છે કે તેના બાળકનું નામ લક્ષ્ય છે.ભારતી અને હર્ષ એ હજુ સુધી તેના બાળકનો ચહેરો તો નથી બતાવ્યો પણ કપાળ પોતાના દીકરાથી મળતી દરેક વાત પોતાના વ્લોગ્સ માં શેર કરતા જોવા મળે છે.બંનેનો યુટુબ ચેનલ છે . જેનું નામે છે ‘લાયફ ઓફ લીમ્બાચીયા ’

હાલ માં જ ભારતી અને હર્ષ પોતાના દીકરાને પહેલી ટ્રીપ પર ગોવા લઇ ગયા હતા .ભારતી એ પોતાના વિડીયો માં જણાવ્યું હતું કે,દીકરાની સાથે તે જ હોટલ માં રહી છે જ્યાં હર્ષ અને મેં લગ્ન કર્યા હતા .ભરતી એ પોતાના પહેલા બાળકને એપ્રિલ મહિનામાં જન્મ આપ્યો હતો .દીકરાના જન્મ ના પછી કપલ ની લાયફ એકદમ બદલાઈ ગઈ છે.બંને પોતાના બાળકની સાથે દરેક સમયને યાદગાર બનાવવા માંગે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *