કોરોના માઁ પરિવારે પુત્ર ગુમાવ્યો, હાલમાંજ તેના પરિવારે ધામધૂમ થી તેના લગ્ન કરાવ્યા હતા… વિધવા બની વહુ

મધ્યપ્રદેશના ધારના એક પરિવારે આ દ્રષ્ટાંતને સાચું સાબિત કરી બતાવ્યું છે.વાસ્તવમાં કોરોનાકાળમાં આ પરિવારે પોતાનો પુત્ર ગુમાવ્યો હતો અને તેના કારણે તેમની પુત્રવધુ વિધવા થઈ ગઈ. આમ પિતા એ ત્યાર બાદ વહુ ને તેની દીકરી ની જેમજ રાકહી અને 1 કાર્ષ બાદ તેના ફરીથી લગ્ન કરાવ્યા અને એટલુંજ નહિ પરંતુ ગિફ્ટ માં તેને બંગલો પણ આપ્યો હતો. આમ પિતા એ તેની ફરજ નિભાવી હતી.

વિધવા વહુ રિચા તિવારીના લગ્ન નાગપુરના રહેવાસી વરુણ મિશ્રા સાથે અક્ષય તૃતીયા પર કરાવ્યા હતા. યુગ તિવારીના પુત્ર પ્રિયાંક તિવારીનું 25 એપ્રિલ, 2021ના રોજ કોરોનાથી અવસાન થયું હતું.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, 27 નવેમ્બર, 2011ના રોજ તેના પુત્ર પ્રિયાંકના લગ્ન રિચા સાથે થયા હતા.યુગ નિવૃત્ત SBI AGMછે. પ્રિયાંક ભોપાલની નેટલિંક કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર હતો અને તેની પોસ્ટિંગ ભોપાલમાં જ થઈ હતી.

તેથી તેણે એક વર્ષ સુધી પુત્રવધૂ માટે લાયક મુરતિયો શોધ્યો. ત્યારબાદ તેણે રિચાના માતા-પિતા સાથે આ અંગે વાત કરી અને તેમની સહમતીથી સાસરીયાઓએ માતા-પિતા બનીને વહુની વિદાય કરાવી. આમ એક દુઃખી વિધવા વહુ ને તેના સાસરિયા ના પિતા એ તેને 1 વર્ષ દીકરી ની જેમ સાચવી અને પછી તેના લગ્ન એક સારા ઘર માં કરાવ્યા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *