ક્રિકેટર કૃણાલ પંડ્યા ઘરે બંધાયું પારણું, પત્નીએ આપ્યો બીજા બાળકને જન્મ, સોશીયલ મીડીયા પર શેર કરી ન્યુ બોર્ન બેબીની ખાસ તસવીરો….જુઓ

હાલમાં એક તરફ આઈ.પી.એલ ચાલી રહ્યું છે, ત્યારે ટિમ ઇન્ડિયાના ક્રિકેટર કૃણાલ પંડ્યાના ઘરે બાળકની કિલકારીઓ ગુંજી છે. કૃણાલ પંડ્યાની પંતની પંખુરી શર્માએ શુક્રવારે 26 એપ્રિલે તેમના બીજા બાળકને જન્મ આપ્યો છે, આ બાળકનું પણ ખુબ જ ખાસ પાડવામાં આવ્યું છે. કૃણાલ પંડ્યાએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને આ સમાચાર શેર કર્યા હતા. આ તસ્વીરમાં તમે જોઈ શકશો કે પોતાની પત્ની અને તેમના બંને બાળકો સાથે જોવા મળ્યા છે.

Screenshot 2024 04 27 10 38 34 84 1c337646f29875672b5a61192b9010f9 211x300 1

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે , કૃણાલે લખ્યું, “21 એપ્રિલ, 2024ના રોજ અમારા પરિવારમાં વાયુનું આગમન થયું. અમે બધા ખુશ છીએ અને આશીર્વાદ માટે આભારી છીએ.” આ ખુશ ખબર પર ઘણા ભારતીય ક્રિકેટર તૅમજ તેમના ચાહકોએ પણ બાળકના જન્મ પર અભિનંદન પાઠવ્યા હતા.

Screenshot 2024 04 27 10 38 52 31 1c337646f29875672b5a61192b9010f9 234x300 1

કૃણાલ અને પંખુરીના લગ્ન બાદ જુલાઈ 2022માં તેમના પ્રથમ બાળક કવીરનો જન્મ થયો હતો અને ફરી એકવાર બીજા બાળકનો જન્મ થયો છે, જેનું નામ વાયુ રાખવામાં આવ્યું છે, તમને જણાવી દઈએ કે કૃણાલ અને પંખુરીએ તેઓ 2017માં લગ્ન કર્યા હતા. હાલમાં બને ખુબ જ સુખી દામ્પત્ય જીવન વિતાવી રહ્યા છે. બીજા બાળકનું આગમન થતા પંડ્યા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

Screenshot 2024 04 27 10 38 12 76 1c337646f29875672b5a61192b9010f9 243x300 1

હાલમાં કૃણાલ પંડ્યા હાલમાં આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ માટે રમે છે. તેણે ભારત માટે પણ ઘણી આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. કૃણાલ પંડ્યાની કારકિર્દી ખુબ જ શ્રેષ્ઠ છે. કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા બને સગાભાઈ છે. હાલમાં પંડ્યા પરિવારમાં નવા મહેમાનનું આગમન થતા પરિવારમાં ખુબ જ ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

Logopit 1714194779786 390x205 1

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *