આ દાદા એ કુદી કુદી એવા ગરબા લીધા કે આખુ ગામ જોતુ રહી ગયું ! વિડીઓ જોઈ હસવુ નહી રોકી શકો…જુઓ વિડીઓ

આપણા “ગરબા” આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશની અંદર પણ એટલા બધા પ્રખ્યાત થઇ ચુક્યા છે કે વિદેશની અંદર પણ લોકો હાલ ગરબા કરતા થયા છે,એવામાં આપણા ગુજરાતીઓની ખાસ વાત એ છે કે આપણે કોઈપણ પ્રસંગ હોય જાને એ લગ્ન હોઈ કે કોઈ ઉત્સવ હોય કે કોઈ તહેવાર, એવામાં ગણેશ ચતુર્થી આવી રહી છે એવામાં તમને ખબર જ હશે કે લોકો વાજતે ગાજતે તેમ જ ખુબ જ ધામધૂમથી ગણપતિ બાપ્પાનું સ્થાપન કરતા હોય છે જેમાં લોકો ડીજેના તાલે ડાન્સ ગરબા કરતા હોય છે.

એવામાં ગણેશ ચતુર્થી જશે એટલે નવરાત્રી આવશે એટલે આપણા ગુજરાતી લોકોનો પ્રિય તહેવાર જેમાં આ નવ રાતોમાં આપણે દરેક લોકો ગરબાની ખુબ સારી રીતે મજા માણતા હોઈએ છીએ, એવામાં અનેક અનોખી સ્ટાઇલના ગરબા તેમ જ વિદેશની અંદર ગરબાના વિડીયો સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રમાણમાં વાયરલ થતા જ રહેતા હોય છે, એવામાં એક આવો જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખુબ જોરો શોરોથી વાયરલ થઇ રહ્યો છે જેમાં એક દાદા એટલા જોરદાર રીતે ગરબા રમી રહ્યા છે કે તે જોયા બાદ તમને પણ આનંદ જ આવી જશે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકો છો કે મોટી ઉંમરના આ ભાભા ડીજેના તાલ પર એટલા આનંદ સાથે તેમ જ ખુશીથી ગરબા રમી રહ્યા છે કે તે જોયા બાદ તમને પણ ગરબા કરવાનું જ મન થઇ જશે, ભાભાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ જોરો શોરોથી વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ જ વધારે પસંદ આવી રહ્યો છે, વિડીયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે અને ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Garba world (@garba__world)

વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વીડિયોને garba_world નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેના પર લોકો ખુબ વધારે પ્રેમ વરસાવી રહ્યા છે, આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો પણ કમેન્ટ કરતા લખે છે કે “આતો દાદાની મોજ” જયારે બીજી આવી અનેક કમેન્ટ લોકો કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *