એક સમયના ખતરનાક વિલન “ડેની” ની પત્ની આટલી સુંદર છે કે ઐશ્વર્યા પણ ફેલ ! જુઓ ફોટા

90’s ના ફિલ્મોથી આજે સૌ કોઈ પરિચિત છે..એ સમયના હીરો અને વિલન એ બન્ને લોકોના મનમાં એક અલગ જ છાપ ઉભી કરતા હતા અને આજ સુધી એ પહેચાન એમનેમ છપાયેલી જ રહી છે,ત્યારે બોલિવૂડના ખૂબ જાણીતા અભિનેતા જેણે એક પ્રખ્યાત વિલન તરીકે કામ કર્યું તેવા ડેની ડેન્ઝોંગપાની પત્નીની સામે બોલીવુડની તમામ એકેટ્રેસ પાછી પડે છે..તો ચાલો જાણીએ ડેની વિશે..

ડેનીની સિનેમા સફર:- ડેનીએ ઇ.સ 1971માં ફિલ્મ ‘મેરે અપને’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી,ત્યારબાદ તેણે ઇ.સ 1973ની ફિલ્મ ધૂંડમાં એક નિર્દય ઠાકુરના રોલમાં રણજીત સિંહની ભૂમિકા ભજવીને તમામ દર્શકોને પ્રભાવિત કરી દીધા હતાં,ત્યારબાદ આ ફિલ્મેં ખૂબ જ સફળતા મેળવી અને પછી જાણીતા ફિલ્મકાર રમેશ સિપ્પીએ ખૂબ જ પ્રચલિત ફિલ્મ શોલેમાં ખૂબ જ આયકોનીક કિરદાર ગબ્બર સિંહની ભૂમિકા ભજવવા માટે તેમનો સંપર્ક સાધ્યો હતો.જોકે તે સમયે ડેની વ્યસ્ત હોવાને કારણે તે આ ભૂમિકા ભજવી શક્યો ન હતો,પરંતુ કલા ક્યારેય પણ પાછી ન પાડી શકે એટલે આ ટેલેન્ટેડ સિક્કિમીઝ અભિનેતાએ તેના સમયમાં સૌથી લોકપ્રિય સહાયક અભિનેતાઓમાં કામ કરીને લોકોના હૃદયમાં એક અલગ પ્રકારનું સ્થાન બનાવ્યું છે.

પ્રેમની રોમાંચક સફર:- જોકે ડેનીના અંગત જીવનમાં નજર કરીએ તો ડેનીનું પ્રવીણ બોબી સહિત અનેક બોલિવૂડ અભિનેત્રીઓ સાથે અફેર જોવા મળ્યું હતું.જોકે અમુક માહિતી મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે તેણે 80ના દશકામાં તેણે 7 વર્ષ સુધી કિમ યશપાલને ડેટ કરી હતી પરંતુ કંઈક એવું બન્યું કે તેમન લ લગ્ન પહેલા જ બંનેનો પ્રેમ સંબંધ તૂટી ગયો હતો.

1989 ની આસપાસ,ડેનિની ઉંમર 42 વર્ષની હતી અને તેનો પરિવાર ઇચ્છતો હતો કે તે હવે લગ્ન કરી સ્થાયી થઈ જાય ત્યારે એ સમયગાળામાં ડેનીની માતાને ગંગટોકમાં ગવા નામની એક છોકરી સાથે ભેટો થયો.આ છોકરી રાજવી પરિવારની હતી અને સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયના ભાગો પર શાસન કરનારા શાસકોના ચોગ્યાલ વંશના છેલ્લા વારસદારોમાંની એક પુત્રી હતી,પણ એની સાદાઈ જોઈ તેને લાગ્યું કે આ છોકરી તેના ઘરની વહુ બની શકે એમ છે પરંતુ ડેનીની આ અંગે અનિચ્છા હતી કેમ કે તે કોઈ અજાણી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છતો ન હતો તે છતાં તેમની માતાની ઈચ્છા મુજબ તેણે ગવાને થોડા સમય માટે ડેટ કરવાનું વિચાર્યું,પણ કિસ્મતનો ખેલ જુઓ કે ડેની અને ગાવાએ થોડાક મહિના જ ડેટિંગ કર્યા પછી તેમના પરિવારોને પૂછ્યું અને તેમને લગ્ન માટે મંજૂરી આપી દીધી.

1990ની સાલમાં, ડેની ડેન્ઝોંગપાએ ગંગટોકમાં ગાવા સાથે સિક્કિમીઝ રિવાજની પરંપરાગત મુજબ લગ્ન કર્યા હતા,અને બંનેને એક પુત્ર રિનજિંગ અને પુત્રી પેમા પણ છે.જોકે તમને આ તસવીર કેવી લાગી આ અંગેના પ્રતિભાવ અમને જરૂર જણાવશો..

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.