દીકરીના પહેલા રસીકરણ પર દેબીના બનર્જી બની ભાવુક, કહ્યું તેને રોતા જોઈ મારું દિલ પણ રડી પડ્યું .જુવો આ વિડીઓ

૬ જુન ૨૦૨૨નાં રોજ TV એક્ટર દેબીના બનર્જી એ પોતાના યુટ્યુબ ચેનલ પર એક નવો વિડીઓ મુક્યો છે અને તેની દીકરી લીયાના ના પહેલા રસીકરણ ના પોતાના અનુભવ રજુ કાર્ય આવો જોઈએ આ વિડીઓ .

એક માં પોતાના બાળકોને કોઈ દિવસ દર્દ માં જોઈ સકતી નથી ,અને એ હમેશા પોતાના બાળકોની ભલાઈ માટે પ્રાથના કરતી હોય છે ,હા પરંતુ ઘણી વાર પરીસ્થીતી એવી પણ આવી જાય છે કે એક માં એ પોતાના બાળકને રડતા જોવું પાડે છે એવી જ એક પરીસ્થિતિ  બાળકોના રસીકરણ વખતે હોય છે .બાળકોના વિકાસ માટે અને સુરક્ષા માટે રસીકરણ મહત્વનું છે.પરંતુ આ એક દર્દનાક પ્રકિયા છે .TV એક્ટ્રેસ દેબીના બનર્જી એ પણ પોતાની દીકરી લીયાના ને પહેલી વાર રસી અપાવી અને પોતાની બાળકીને રોતી  જોઈ એ પણ રડી પડી હતી .

દેબીના બનેર્જી અને પતિ ગુરમીત ચોધરી હાલમાં પોતાના માતા પિતા બનવાની લાગણી અનુભવી રહ્યા છે .આ કપલને ૩ એપ્રિલ ૨૦૨૨ ના રોજ પોતાની દીકરી લીયાના ચોધરી ના આગમન સાથે માતા પિતા બન્યા હતા. ૧૦ વર્ષના લગ્નજીવન ના આનંદ પછી તેમણે આ ખુશી મેળવી હતી .કહેવાની જરૂર તો નથી પણ લીયાના પોતાના પ્યારા માતા પિતાના આંખનો તારો છે જેના પર બંને પોતાની જાન કુરબાન કરી સકે છે .

૬ જુન ૨૦૨૨ ના રોજ દેબીના બનેર્જી પોતાના યુટુબ ચેનલ પર “દેબીના ડીકોડસ” પર એક વિડીઓ સેર કર્યો .વીડીઓમાં નવી બનેલી માં એ પોતાની દીકરી લીયાના ના પહેલા ટીકાકરણ ની ઝલક બતાવી છે. બિન્દાસ માતાએ સેર કર્યું કે કેવી રીતે તેનો પરી ગુરમીત શહેરથી બાર તેના શુટ માં વ્યસ્ત હતો.અને તેમણે તેની દીકરીને એકલાજ સંભાળવાની હતી.લીયાના ને રસીકરણ માટે લઇ જવાના સમયે દેબીના સાથે તેની માતા તથા તેનો ડરાઈવર પણ સાથે  હતો .જેમ દેબીનાની દીકરીનું રસીકરણ થયું તે ખુબ રોવા લાગી અને અભિનેત્રી પોતાની લાડલી દીકરીને રોતા જોઈ એ પણ પોતાના આંસુ રોકી ના શકી .

વિડીઓના એક બાબત પર દેબીના એ ખુલાસો કર્યો કે,જયારે તેની દીકરી લીયાના નો જન્મ થયો ત્યારે એનો વજન ૨.૫ કિલોગ્રામ હતો .એમને જણાવ્યું કે તે હમેશા તેની બાળકીની તસ્વીર દુનિયા સાથે શેર કરવા નર્વસ રહે છે.તેમણે એ પણ કહ્યું કે તે લીયાના ના થોડા મોટા થવાની રાહ જોઈ રહી છે.દેબીના એ જણાવ્યું કે તેણે લીયાના ની ખુબ જ સારી તસ્વીરો પડેલી છે પરંતુ તેમણે પ્રશંસકો સાથે  શેર કરી નથી કેમકે એમને લાગ્યું કે કોઈ માત્ર ૪ હાડકાને જ જોશે ,પરંતુ દેબીના જણાવે છે કે ભગવાનની કૃપાથી લીયાના હવે સ્વાસ્થ જણાઈ રહી છે અને હવે થોડી મોટી પણ થઇ રહી છે.

૨૩ મેં ૨૦૨૨ માં દેબીના બ્નેરજી એ એક વિડીઓ બનાવ્યો હતો અને આ બાબતે વાત કરી હતી કે તેમની દીકરી લીયાના ના જન્મ પછી તેમની દિનચર્યા કેવી બદલાઈ ગઈ અને અમને એ પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે કેવી રીતે તે પોતાની ગર્ભાવસ્થા ની પહેલાની ફિટનેસ માટે  કોશિશ કરી રહી છે.દેબીનાએ પોતાના જીવનમાં એમની માતા ની ભૂમિકા વિષે પણ વાત કરી હતી .તેમણે તેમના પુષ્કળ સમર્થન માટે તેમની પ્રસંસા પણ કરી .અભિનેત્રી રડી પડી હતી કેમકે તેણે ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તેની માતા એ તેની દરેક બાબતને સરળ બનાવી દીધી હતી.  

    

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.