દેબીના બેનર્જી એ દેખાડી દીકરી લીયાના ના પહેલા શૂટ ની ઝલક, કહ્યું કેવી દેખાય છે દીકરી …..

એક માતા બનવાનું સુખ કઈક  અલગ જ હોય છે તે પછી ભલે મહિલા અમીર હોય કે ગરીબ હોય માતા તો દરેક બાબતે પોતાના બાળકની રક્ષા ને તેના માટે બધું ત્યજી દેવા તેની ઢાલ બનીને જોવા મળતી હોય છે માતાને પોતાના સંતાનો સાથે કઈક અલગ જ સબંધ હોય છે જેના કારણે તમામ સંતાનો માની સાથે વધુ જોડાયેલા જણાય છે . સંતાનો નાની વાત પણ પોતાની માં સાથે શેર કરતા હોય છે.

માતા છે એ પહેલો શિક્ષક ગણાય છે જેના દ્વારા બાળકોમાં જ્ઞાન આપવાની શક્તિ હોય છે . દરેક માતા ને પોતાના સંતાનો બહુ જ વ્હાલા હોય છે માતા પોતાના સંતાનોમાં ભેદભાવ કરતી નથી તેની માટે તો સંતાનો આખો ના તારા જ હોય છે . હાલમાં નવી જ માતા બનેલી TV એક્ટ્રેસ દેબીના ને જ જોઇલો જે તેની નાની બાળકી લીયાના ને લઈને કેવી કાળજી રાખતી જોવા  મળે છે . ચાલો જાણ્યે .

ટેલીવીઝનની અભિનેત્રી  દેબીના બેનર્જી આ દિવસોમાં ખુબ ચર્ચા માં રહેલી હોય છે જેનું કારણ તેની દીકરી લીયાના છે .આજ કાળ તે પોતાની નાની  પરી લીયાના ચૌધરી ની દેખભાળ માં વ્યસ્ત છે .બેબીને તૈયાર કરવા થી લઈને તેના તમામ કામો દેબીના એક માતા તરીકેના કર્તવ્ય નું પાલન કરી રહી છે . જ્યાં દેબીનાના ઈનસ્ત્રાગ્રામ ફિલ્ડ પર પોતાની તસ્વોરો થી ભરતી હતી તેના પર હવે તેની દીકરી લીયાના ની તસ્વીરો એ રાજ જમાવ્યું છે .

હાલમાં જ દેબીના એ પોતાની દીકરી લીયાના ના પહેલા ફોટોશુટ નો એક વિડીયો શેર કર્યો હતો . આવો તમને બાતાવ્યે .દેબીના ને ગુરમીત ચૌધરીના લગ્ન ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૧ ના રોજ થયા હતા . ૧૧ વર્ષના લગ્નજીવનના બાદ તેમણે પેરેન્ટસ બનવાનું નક્કી કર્યું ફેબ્રુઆરી ૨૦૨૨ માં દેબીના અને ગુરમીત એ પોતાના આ ખુશ ખબર રજુ કરયા  હતા કે તેઓ માતા પિતા બનવા જઈ  રહ્યા છે

અને એપ્રિલ ૨૦૨૨  માં તેમને એક નાની પ્યારી બાળકી લીયાના ના માતા પિતા બન્યા .ત્યારથી પ્રસંસકો તેમની બાળકીને જોવા માટે આતુર બન્યા છે .૨૧ જુન ૨૦૨૨ એ દેબીના એ પોતાના યુટ્યુબ ચેનલ પર ‘દેબીના ડીકોડસ ’ પર દીકરીનો પહેલો ફોટોશુટ નો એક વ્લોગ જાહેર કર્યો હતો . વિડીયોની શરૂઆત દેબીનાના મેકઅપ વિનાના ચહેરાથી થાય છે ત્યારબાદ તે પોતાની દીકરીને ભરપુર સુવડાવાની કોશીસ કરે છે .

વિડીયો દરમ્યાન દેબીના એ ખુલાસીઓ કર્યો કે , લીયાના ને મળતા દરેક વ્યક્તિ એમ કહે છે કે તે ગુરમીત જેવી છે . દેબીનાએ શુટ ની ઝલકો પણ જાહેર કરી હતી . અને લીયાના બહુ જ પ્યારી તસવીરમાં મનમોહક લાગી રહી હતી . હા પરંતુ આમાં તેનો ચહેરો નથી જોવા મળ્યો જુવો ફોટોઝ .આની પહેલા ૧૯ જુન ૨૦૨૨ ના ફાધર્સ ડે ના મોકા પર દેબીના એ દીકરી લીયાના અને પતિ ગુરમીત સાથેની એક તસ્વીર શેર કરી હતી .

જેમાં દેબીના પોતાની દીકરીને પકડીને ઉભી હતી . જયારે ગુરમીત બન્ને ને પ્યારથી જોઈ રહ્યો હતો . આની સાથે જ દેબીના એ એક નોટ લખ્યું હતું કે , તે અમારી પડછાઈ ની જેમ રક્ષા કરતા હોય છે . તેમણે લખ્યું છે કે “ હેપ્પી ફાધર્સ ડે ગુરમીત ચૌધરી . પહેલા એક પિતાના રૂપમાં અમારા પર હમેશા નજર રાખી અમને સુરક્ષા આપવા માટે અને અમારી ઢાલ બનીને રહેવા માટે .સૌથી નવા બનેલા પિતા માટે .’

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *