દેશી છોકરા ને લોટરી લાગી ! ડચ ની સુંદર યુવતી એ હિંન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા…જુઓ લગ્નની તસવીરો

કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં વિદેશી ગોરીને દેશી છોકરા સાથે થઇ ગયો પ્રેમ અને બંનેએ હિંદુ રીતિરિવાજ પ્રમાણે કર્યા લગ્ન. આવો તમને વિગતે આ સમાચાર સંભળાવીએ.

મિત્રો તમને આ પ્રેમ કહાની જણાવીએ તો નેધરલેન્ડની માયરા અને બિહારના આદિની પહેલી મુલાકાત ત્યારે થઈ જ્યારે આદિ 2015માં તેના ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. સમાન રસ હોવાથી, તેઓ બંને એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગ્યા હતા. બંનેએ હિંદુ પરંપરાઓ અનુસાર લગ્ન કર્યા હતા. આ કપલે તેમના લગ્નનો વીડિયો પણ તેમની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. જેનો વિડીઓ અત્યાર સુધી ઘણા લોકોએ જોઈ ચુક્યો છે અને આ બનેની જોડીને લોકો પસંદ પણ કરી રહ્યા છે.

તમને વાત કરીએ તો આ બનેની મુલાકાત ત્યારે થઇ હતી જ્યારે આદિ 2015માં તેના ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. તેઓ બંને ત્યાં એક જ બિલ્ડીંગમાં રહ્યા અને સાથે મળીને ઓસ્ટ્રેલિયામાં અલગ-અલગ જગ્યાઓએ ફરવા જતા હતા. બંને YouTubers હતા અને તેમના વિચારો મેળ ખાતા હતા. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. માયરા નેધરલેન્ડ પાછા ફરી ત્યારે આદિએ તેના માતા-પિતાને પણ સમજાવ્યા અને 2020 માં નેધરલેન્ડ રહેવા ગયો જ્યાં તેઓ સાથે રહેતા હતા.

આમ જે બાદ આદિ બિહાર આવ્યો અને તેણે માયરા વિશે તેના માતા-પિતાને કહ્યું અને તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. માયરાએ તેના માતા-પિતાને પણ આદિ વિશે જણાવ્યું હતું. બંને પરિવારો ખુશીથી આ નિર્ણય માટે સંમત થયા હતા. માયરા તેના પરિવાર સાથે આદિ સાથે લગ્ન કરવા પટના પહોંચી હતી. બંનેએ હિંદુ પરંપરાઓ અનુસાર લગ્ન કર્યા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *