એક ગુજરાતીએ કરી કમાલ બનાવ્યુ એક એવુ R.O. ફિલ્ટર કે જેમાં કોલ્ડ્રીંક નાખશો તો પણ ફિલ્ટર થઈને થઈ જશે શુધ્ધ પાણી……..

ગુજરાત અને ગુજરાત ના લોકો હંમેશના માટે કાંઈક ને કાંઈક નવીન કરી સમગ્ર દેશ તથા દુનીયાના લાકો ચોકાવતા હોય છે.તેમજ ગુજરાતના લોકોમા અનેક અદભુત કલા જોવા મળે છેઆવીજ એક કલા માટલુ તથા માટીના વાસણ બનાવવાની છે માટીના વાસણ બનાવતા આમ તો દરેક લાકોએ જોય જ હશે જે સામાન્ય રીતે કુંભાર દવારા બનાવવામાં આવે છે પરંતુ તેમા પણ અલગ-અલગ વ્યકિતઓની કલામા વિષેશતાઓ જોવા લળે છે.

ત્યારે આજે એવાજ એક કલાકારની અહી વાત કરવામા આવે છે જેણે માટી માથી એક એવુ માટલુ બનાવ્યું છે કે જેમાં કોલ્ડ્રીંક નાખવામા આવે તો તે પણ શુધ્ધ પાણી બની બહાર આવે છે.આ મોઘવારીના સમયમા ઈલેક્ટ્રીક R.O. લેવુ એ દરેક માટે સામાન્ય વાત નથી જયારે આ માટીના R.O. ની કિંમત ફકત ૭૦૦ થી ૭પ૦ હોય જેથી આ માટીથી બનેલ R.O. આવા લાકો માટે આર્શીવાદ સમાન બની શકે છે.

સોશીયલ મીડીયામાં ઝડપથી વાઈરલ થયેલ એક વીડીયોમાં આ R.O. વિશે બતાવવામાં આવી રહ્યુ છે. આ વિડીયોમા જોઇ શકાય છે તે મુજબ આ માટીના R.O. મા અંદરની બાજ બે ફીલ્ટર આવેલ છે તથા તેનો આકાર લંબગોળ છે અને તેમાથી પાણી લેવા માટે નીચે એક નળ આપવામાં આવેલ છે સોશીયલ મીડીયા માં વાયરલ વિડીયોમાં દર્શાવ્યા અનુસાર આ માટીનુ  R.O. ગાંધીનગરના પેથાપુર-મહુડ્લ રોડ ઉપર આવેલા ચામુંડા માટલા ભંડારની અંદર મળી રહ્યૂ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.