દેવાયતભાઇખવડ એ જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા છે. હાલ છે લોકપ્રિય કલાકાર…જાણો તેના જીવન સાથે જોડાયેલ અનેક વાતો વિષે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના લોક સાહિત્યકારો કલાકારો અને સંગીતકારોનો જમાનો ચાલી રહ્યો છે. ખાસ કરીને આજના કલાકારો ડાયરો અને લોક સાહિત્ય નો પ્રોગ્રામ કરીને દેશ અને વિદેશની અંદર ખૂબ જ પ્રખ્યાત બનતા હોય છે. ખાસ કરીને ડાયરો અને તેમાં પણ મોજ હોય અને જેના શબ્દોની ગુંજ થી આખો ડાયરો માં કેવી રીતે સવાર પડી જાય એવા દેવાયતભાઇખવડ હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરીને કોઇપણ પ્રકારના સ્ટેજ હોય પરંતુ રાણા રાણાની રીતે જ હોય.

આમ જોયે તો દેવાયતભાઈ ખવડ હાલ ખુબજ સફક કલાકારો માના એક કલાકાર છે. આજે અપને તેમની કઠીન મહેનત વિષે વાત કરવા જાય રહ્યા છીએ જે બધા ની બસ ની વાત નથી હોતી. તેમના ડાયરા ના પોગ્રામ ની અન્દેર હજારો ને લાખોની સંખ્યા માં લોકો જોવા માટે હાજર રહેતા હોઈ છે. તેઓ વટ અને દતારી જેવી વગેરે ઘણી બધી બાબતો ને લગતા તે મોટા સાહિત્યકાર છે.

દેવાયત ભાઈ ખવડ યુવાનો ને હમેશા મોટીવેશન આપતા દેખાય છે અને સીધે રસ્તે લય જવા માટે કોશિશ કરતા હોઈ છે. આમ જોત જોતામાં તેમના ડાયરાના પોગ્રામ દેશ વિદેશ માં અને લોકો નાં ઘર ઘર સુધી પ્રખ્યાત બન્યા છે. ખાસ વાત તો એ છે કે દેવાયત ભાઈ ખવડ મૂળ દુધઈ ગામના રહેવાવાળા છે.

તેમણે એક થી સાત ધોરણ સુધીનો અભ્યાસ પોતાના ગામ દૂધઈ ની અંદર રહીને જ કર્યો હતો. ત્યારબાદ તેઓએ પોતાનું માધ્યમિક શિક્ષણ લેવા માટે, પોતાના ગામ થી ચાર કિલોમીટર દૂર આવેલા સડલા ગામ માં થયો હતો, ખાસ કરીને તેમને ભણવામાં ખૂબ જ ઓછો રસ હતો. તેમજ તેમણે ભણવા માં તો સાવ ઓછો રસ હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.