તારક મહેતા ની જુની અંજલી ભાભી એ શું આ કારણે શો છોડી દીધો હતો ? સામે આવ્યુ ચોંકાવનારુ કારણ…

આજે TV માં ચાલી રહેલા આમ તો તમામ શો અને સીરીયલો ખુબ જ લોકો જોવાનું પસંદ કરતા હોય છે પરંતુ આ આજે લગભગ બધા લોકોના ઘરમાં એક  શો તો જોવા મળશે જ . જેનું નામે આપણે સૌ કોઈ જાણ્યે જ છીએ .જી  હા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ’ આ શોના દરેક પાત્રો એ લોકોના દિલ પર રાજ  કરી લીધું છે .ત્યારે ધીમે ધીમેં શોના પત્રો વિષે અંગત વાતો બહાર આવી રહી છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં અંજલી મહેતાની ભૂમિકા નિભાવીને પ્રખ્યાત થયેલી નેહા મહેતા હાલ ચર્ચામાં છે.

ગઈ કાલે ગુરુવારે તેમનો ૪૪ મો જન્મદિવસ હતો .નેહા મહેતાની ખુબસુરતી અને ફિટનેસ ના મામલે ઘણા યંગ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે .તેમણે વર્ષ ૨૦૨૦ માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો છોડી દીધો હતો .તે લગભગ ૧૩ વર્ષ સુધી આ શો સાથે જોડાયેલી હતી.ત્યાર બાદ તે આજ દિન સુધી TV પર જોવા મળી નથી. શું તમે જનો છો કે આટલો પોપુલર શો નેહા મહેતા એ કયા કારણ સરછોડ્યો  હતો?અને તે અત્યારે સુ કરી રહી છે .,તો આજે અમે તમને એના વિષે જણાવશું.

નેહા મહેતા એ એક ઈનટરવ્યુ  માં ખુલાસો કર્યો હતો કે,તેમણે મેકર્સ ને પોતાની મુશ્કેલી જણાવી હતી.તેમણે ઘણા મુદ્દાને લઈને પ્રોડ્યુસર નો ઘણો કોન્ટેક્ટ કર્યો , પરંતુ તેમણે યોગ્ય જવાબ મળ્યો નહિ .મેકાર્સની બેદરકારીના કારણે મારે આ શો છોડવા નો નિર્ણય લેવો પડ્યો હતો.ત્યારબાદ મેં થોડા સમય પછી શોમાં પાછા આવવાની ઇચ્છા પણ વ્યકત કરી હતી.પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઇ ગયું હતું.મારી જગ્યા એ  સુનયના ફોજદારને પહેલાથી જ મારી ભૂમિકા માટે બોલાવી લેવામાં આવી હતી.

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં શો છોડ્યા બાદ નેહા મહેતા શોને ઘણી યાદ કરી રહી હતી.એટલા સુધી કે તેણે અન્ય કોઈ શો કે પરોજેક્ત  પણ સાઈન નહોતા કાર્ય.પ્રસંસકો પણ જાણવા આતુર હતા કે હું સુ કરી રહી છુ .થોડાક મહિનાઓ પછી ઓગસ્ટ ૨૦૨૧આ મેં એક બીટીએસ તસ્વીર શેર કરીને જાણકારી આપી કે મારો પહેલો મ્યુઝીક વિડીઓ લોન્ચ થનાર છે.જેને નીતિ મોહને ગયું છે.આ સોંગ ને પ્રસંસકો એ ખુબ પ્રેમ આપ્યો

થોડાક મહિનાઓ બાદ ઓક્ટોબર ૨૦૨૧ માં મેં સોશિયલ મીડિયા પોસ્ટ કરી મારા ફેન્સને સરપ્રાઈઝ આપી કે હું ગુજરાતી ફિલ્મ ‘હલકી ફૂલકી ’ ની તૈયારી કરી છુ આ એક મહિલા કેન્દ્રિત ફિલ્મ હતી.તેમાં નેહા લીડ રોલમાં હતી.તેમાં ૯ મહિલાઓને કેન્દ્રમાં રાખીને આ ફિલમ  બનાવવામાં આવી હતી. ફિલ્મ ની રીલીઝ પછી પણ પ્રસંસકો એ ખુબ સરસ રિસ્પોન્સ આપ્યો અને ફિલ્મે ખુબ કમાણી  કરી હતી.

આટલું જ નહિ ,નેહા મહેતાની ‘હલકી ફૂલકી’ ફિલ્મમાં દમદાર ભૂમિકા ભજવવા બદલ ગત એપ્રિલ માં ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ ૨૦૨૧ પણ મળ્યો હતો.તેમણે ફિલ્મમાં અનેરીની ભૂમિકા ભજવી હતી.જેના માટે તેણે બેસ્ટ અભિનેત્રી નો એવોર્ડ મળ્યો હતો.તેમની ફિલ્મ ઘણી કેટેગરીમાં નોમીનેટ થઇ.

નેહા મહેતાએ એવોર્ડ્સ સેરેમનીમાં એવોર્ડ લેતા એક વિડીયો શેર કરીને લખ્યું હતું કે મારી ગુજરાતી ફિલ્મ હલકી ફૂલકી માટે. માં બાપ ,પરિવાર ,મહેશ- નરેશ કનોડિયા કાકા,નટરાજ .મારા લોકોનો આભાર ,યુંનીવાર્સને મારા જીવનમાં આપવા માટે ધન્યવાદ .તેણે ફિલ્મના દિગ્ગજ જયંત ગીલાતર નો આભાર માન્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.